________________
મારા શિખર
kok
અવાજ આવેલા પણ મારે જવાનો ટાઈમ થઈ ગયા હતા તેથી મૈં... કઈ તપાસ ન કરી. અને સાંજે આબ્યા ત્યારે ઘરમાં અંધારું થઈ જવાથી હું અહીં લાઈટના પ્રકાશમાં શેાધી રહ્યો છું. આ વાત સાંભળીને સજ્જન માણસ પેલાની મૂર્ખાઇ ઉપર હસતા ચાલ્યે ગયા. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માનવને કેવા કહેવા ? શું ખાવાયું છે ને ક્યાં ખાવાયુ છે તેની ખબર નથી. શું તેની મહેનત સફળ થશે ખરી ? અને તેની વસ્તુ મળશે ખરી ? “ ના”.
આ જીવની આવી દશા છે. શું ખાવાયું, કયાં ખાવાયુ' તેને ખ્યાલ નથી અને શાયે તે ખાટી જગ્યાએ. એક વખત જો સમજાય કે મારું પરમસુખ ખેાવાઈ ગયું છે પણ તે મને મારા અંતરના ઓરડામાં મળશે તે આપણે બહારની દુનિયાને ભ્રૂણી અંતરની દુનિયામાં શોધવાં મહેનત કરશું તે પરમ સુખને પામશું. આપણેા આત્મા અનંત સુખનું ધામ છે ને અનંત શક્તિના સ્વામી છે. આજે વૈજ્ઞાનિક શેાધખોળમાં માનવી એટલેા બધા અંજાઈ ગયા કે તેનામાં પાગલ બનીને ખેલે છે કે જીએ તેા ખરા ! વૈજ્ઞાનિકાએ કેટલાં સાધના શેાધ્યા છે. તે રાકેટ દ્વારા પૃથ્વી પર ચાલતા માનવીને ચંદ્રલેાકમાં લઈ જાય છે. ભાઈ! આજના જીવાને વૈજ્ઞાનિકની શેાધખાળ પ્રત્યે આટલુ' માન છે. પણ એ શેાધનારા કેણુ છે ? તેના વિચાર કર્યાં ? શેાધનારા તા આત્મા છે ને કે ખીજું કાઈ ? “ આત્મા ”. તેની અનંત શક્તિનું જીવને હજી ભાન નથી.
મહાનપુરૂષા ઘણું કહે છે કે હે ચેતન! તું અનંત શક્તિના સ્વામી છું. તું તને એકને જાણી લે. પછી દુનિયામાં તારે ખીજું કાઈ જાણવાનુ રહેશે નહિ. પણુ જીવની ફ્રાટ ઉલ્ટી દિશામાં છે. પેાતાની પારખ કરતાં પેાતાને આવડતી નથી. એક વખત એક મુમુક્ષુએ એના ગુરૂને પ્રશ્ન કર્યાં કે ગુરૂદેવ! હું આ બધી સાધના કરું છું તેનું ફળ મને મળશે કે નહિ ? ગુરૂ કહે તું ધીરજ ધર. આંખે વાવે કે તરત કેરી મળતી નથી પણ સમય થયે મળે છે તેમ તારી સાધના માટે તું સમજ. પરમ પદની પ્રાપ્તિની સાધના ઘણી કપરી છે. એના ફળ ભલે તમને પ્રગટ ન દેખાય કારણ કે તે બહુ સુક્ષ્મ છે. એનું ગણિત જુદું છે. પણ શુધ્ધ સાધનાની પ્રત્યેક પળ આત્મિક સુખની દિશા તરફ પ્રગતિ સાધતી હાય છે. જેમ આંતરિક સુખની શેાધ સુક્ષ્મ છે તેમ તેમાં આવતી રૂકાવટ પણ સુક્ષ્મ છે. તેને હટાવવા માટે એટલી સુક્ષ્મ તૈયારી અને સાવધાનીની જરૂર છે. તેમજ ધીરજની પણ જરૂર છે. તમે ધમ આરાધના કરા તેનુ ફળ સમયે અવશ્ય મળે છે. ધર્મ સાધના કરેલી કદી નિષ્ફળ જતી નથી. પણ આજે તે શ્રધ્ધાનું દેવાળુ ફુંકાઈ ગયુ છે.
આપણા ચાલુ અધિકાર કુંભરાજા મૂંઝાયા હતા ત્યારે મલીકુમારીએ રસ્તા