________________
હેપે
શારદા શિખર
ત્યાર
ખતાન્યેા. સત્તળ મળ પાયા પડ્યું તે ચૈવ નાથ વેલેતિ રોસો વિટટ્ટા પછી તે કુંભક રાજાએ તે પ્રમાણે કરીને છ એ રાજાઓને અલગ અલગ ગુપ્ત રીતે મિથિલા નગરીમાં પ્રવેશ કરાવ્ચે. અને ગર્ભગૃહમાં રેટી પછી નગરીના દરવાજા ખંધ કરાવી રક્ષણ કરવા લાગ્યા.
જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓ રાત્રે ગર્ભગૃહમાં શકાયા. રાત્રી પૂરી થતાં સૂર્યાંય થયા એટલે જાળીયામાંથી કનકમય જેના મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણાવાળી મલ્ટીકુમારીની પ્રતિમાને જોઇ વિચાર કરવા લાગ્યા કે અરે! આ તે વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારી છે. એમ સમજીને તેઓ ખાં વિદેહ રાજવર કન્યા મલ્ટીકુમારીનાં રૂપ, યૌવન અને લાવણ્યના પ્રભાવથી મૂતિ, માહિતને લાલુપ થઈ ગયા. અને તેમનુ તેમાં ચિત્ત ચાંટી ગયું', અને અનિમેષ દૃષ્ટિથી તે પ્રતિમાની સામે જોતાં વિચારવા લાગ્યા કે અહા ! મલ્લીકુમારી કેવી સુંદર દેખાય છે! શું આ દેવ કન્યા, નાગ કન્યા કે અપ્સરા છે! આવુ. અનુપમ રૂપ કદી નીરખ્યું નથી. નક્કી હવે કુંભક રાજા આપણને આ મલ્લીકુમારી પરણાવશે. આવા વિચાર કરતાં આનંદમાં મગ્ન અન્યા અનિમેષ માહભરી દૃષ્ટિથી જોવા લાગ્યા. અને મનમાં વિચારે છે કે હવે આપણે પરશું. મેહમાં આસક્ત અનેલાઓને ખ્યાલ નથી કે આ મલ્લીકુમારી છે કે પ્રતિમા છે.
આ સમયે મલ્લીકુમારી સ્નાન કરી, સારા વજ્રાલ કારોથી વિભૂષિત થઈ ઘણી કુબ્જેક (કુખડા) સંસ્થાનવાળી દાસીઓની સાથે તે જાલગૃહમાં આવી. અને જાલગૃહમાં જ્યાં સાનાની પ્રતિમા હતી ત્યાં આવીને તેણે તીલે ળન કમળ મન્થયાત્રો તં પરમં અનેત્તિ ।’’સેાનાની પ્રતિમાના મસ્તક ઉપર રહેલુ કમળના આકારનું સાનાનું ઢાંકણું હતુ તે ઉંઘાડયું. ઢાંકણુ ખૂલતાં તેમાંથી અત્યંત દુર્ગંધ નીકળવા લાગી. જેમ મરેલી ગાય, મરેલા સર્પ અને મનુષ્યનું મડદું ગંધાય, તે મૃત કલેવર સડી ગયા પછી તેમાંથી જે દુધ છૂટે તેનાથી પણ ભયંકર દુગાઁધ આવવા લાગી. આથી જિતશત્રુ પ્રમુખ છે એ રાજાઓએ પેાતાના ઉત્તરીય વજ્રના છેડાથી પેાતાનું નાક ઢાંકી દીધું. તે પણ દુર્ગંધ સહન થતી નથી છ એ રાજાઓ દુર્ગંધથી ત્રાસી ગયાં, ગભરાવા લાગ્યા. તેમની આવી પરિસ્થિતિ જોઈનેમલીકુમારીએ કહ્યું કે હું દેવાનુપ્રિયે ! તમે અત્યાર સુધી જે પ્રતિમામાં મુગ્ધ બનીને એકીટશે સામું જોઈ રહ્યા હતા અને હુવે શા માટે નાક ઉત્તરીય વસ્રના છેડાથી દખાવી પ્રતિમાના તરફથી માં ફેરવીને બેસી ગયાં છે
મલ્ટીકુમારીની વાત સાંભળીને જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓએ તેને કહ્યું "एवं खलु देवाणुप्पिए । अम्हे इमेण असुभेण गंधेणं अभिभूया समाना सहि २ जाव વિટામા ” હે દેવાનુપ્રિયે ! આ ખરાબ ફુગ ધ અમારા માટે અસહ્ય થઈ પડી છે. અમારાથી