________________
૧
શારદા શિખર
શ્રાવકજી! એ દિવસ તમારી રજા કેમ પડી ? ત્યારે શ્રાવક કહે કામ હતું. મહારાજ કહે-ગમે તેવું કામ હાય પણ તમારી ગેરહાજરી ન હાય. મહારાજે ખૂબ પૂછ્યું ત્યારે કહે છે મહારાજ સાહેબ ! સાચું કહું. અમે ગૃહસ્થી કહેવાઈએ. મારા ૧૮ વર્ષના દીકરા છે. લેાકા એમ લે છે કે બહુ વિદ્વાન મહારાજ પધાર્યા છે. વ્યાખ્યાન વાણી બહુ સારા છે. ઉપાશ્રય ઠઠ ભરાઈ જાય છે. એટલે છેકરાએ હઠ પકડી કે મારે ઉપાશ્રયે આવવું છે. પણ તમે તો રાજ વ્યાખ્યાનમાં ઝાટકણી કાઢા છે કે કુંડા તાલ અને ફૂડા માપ રાખશે તે તિય`ચમાં જશે. તા અમારે તે લેવા માટે સવા પાંચ શેરી અને દેવા માટે પાણી પાંચ શેરી હાય. એ છેકરા વ્યાખ્યાનમાં આવે તે મારા ધધા ભાંગી પડે ને! (હસાહસ) આ તે કંઈ શ્રાવક કહેવાય ? આવા શ્રાવક । ઘણીવાર બન્યા. હવે સાચા શ્રાવક અને તા કલ્યાણ થાય.
સલિલાવતી વિજયમાં વીતશેકા નામે નગરી છે. તે નગરીમાં બગીચા, વાવ, કૂવા, ધર્મશાળા બધી જાતની સગવડ છે. એટલે દેવલોક જેવી શૈાભતી છે. આવી બધી નગરીને ચાગ્ય સામગ્રી હાય તા નગરી શૈાલે છે. ચતુરંગી સેનાથી રાજા શાલે છે. અને સ્ત્રીની શૈાભા તેના સતીત્વથી છે. ગમે તેટલી સૌદયવાન સ્ત્રી હાય પણ તેનું ચારિત્ર ચાખ્ખુ ન હેાય તે તેની કિંમત નથી. શીયળ એ સતી સ્ત્રીનો શણગાર છે. અને સાધુ નિવદ્ય ભાષાથી શેાભે છે. સાધુ સાવદ્ય ભાષા કદી ખેલે નહિ. તમે પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ પાસે જઇને બેસે કે પાંચ દિવસની દીક્ષા પર્યાયવાળા સાધુ પાસે જઈને એસેા પણ એ તમારી પાસે સંસારની વાતા નહિ કરે. જૈન સાધુની વાતોમાં પણ વૈરાગ્ય ભર્યાં હાય. જ્યાં પાપનું આવાગમન થતું હાય, કોઈને દુઃખ થતું હાય, તે તેવી ભાષા જૈન સાધુ કી ખોલે નહિ. નિર્દોષ અને પવિત્ર ભાષા ખોલે. એટલે સાધુની કિંમત નિવદ્ય ભાષાથી છે. વીતશેકા નગરીની બહાર ઈશાન ખૂણામાં ઈન્દ્રકુભ નામનુ ઉદ્યાન છે. હવે તે નગરીના રાજા ફાણુ હતા તેના ભાવ અવસરે કહેવાશે.
આજે અમારા ઝગમગતા તારા જેવા પૂ. તારાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. આમ તે તેમની પુણ્યતિથિ મહાવદ ખીજની છે પણ ખંભાત સથે તેમની તિથિ અષાડ વદ ખીજના દિવસે ઉજવવાની નિર્માણ કરેલી છે. કારણ કે દેશમાં ચાતુર્માસ સિવાયના દિવસેામાં સાના ચાગ એછે. હાય છે તેથી ધકરણી આછી થાય. અને ચાતુર્માંસમાં સતાની ઉપસ્થિતિ હોય એટલે ધર્મની આરાધના વધુ થાય. તે લક્ષથી આજે ખંભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રામાં પૂ. તારાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ ઉજવાય છે. સમય થઈ ગયા છે પણ ટૂંકમાં કહીશ,