________________
થાપા શિંખ
૨૮૫ તેટલી તપશ્ચર્યા કરે, વ્રત નિયમનું પાલન કરે છતાં પિતાની માન્યતા છોડવા તૈયાર થતું નથી. પણ હું તે તમને સ્પષ્ટ કહું છું કે જે જીવને શાશ્વત સુખ મેળવવું હેય તે કલાને ત્યાગ અને વિષય પ્રત્યેને વિરાગ લાવ્યા વિના કામ ચાલવાનું નથી.
આપણુ ચાલુ અધિકારમાં જિતશત્રુ રાજાએ ચક્ષા પરિત્રાજિકાને કહ્યું તમે મારા જેવું અંતેઉર કયાંય જોયું ? જવાબમાં ચેક્ષાએ હસીને કહ્યું. હે મહારાજા ! તમે આ બાબતમાં કૂવાના દેડકા જેવા લાગે છે, જિતશત્રુ રાજા ખૂબ ભદ્રિક હતા. એટલે તેમણે હસીને કહ્યું કે કૂવાને દેડકે કેવો હોય તે મને સમજાવે. ત્યારે ચક્ષા પરિત્રાજિકા બેલે છે હે જિતશત્રુ રાજા! જેમ કેઈ એક કૂવાને દેડકે કુવામાં ઉત્પન્ન થયો હતો અને તેમાં તે વૃદ્ધિ પામ્યું હતું. તેથી બીજા કૂવાને, તળાવને, કહને, સરોવરને કે કઈ સમુદ્રને તેણે જોયાં ન હતાં. તેથી તે એમ માનતા હતા કે તળાવ કહો, સમુદ્ર કહો એ બધું મારા કુવામાં છે, મારા કૂવા સિવાય બીજું કઈ જળસ્થાન નથી, પણ ત્યાં શું બન્યું, ત્યાર પછી એક વખત તે કૂવામાં બીજે કઈક સમુદ્રમાં રહેનારે દેડકે શીધ્રપણે આવ્યો. તેને આવેલે જઈને કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને કહ્યું કે તમે કેણ છે? અને અત્યારે તમે ઉતાવળા ઉતાવળા કયાંથી આવે છે ? જવાબમાં સમુદ્રમાં રહેનારા દેડકાએ કૂવાના દેડકાને આ પ્રમાણે કહ્યું
ઘઉં ઘણું સેવાષિયા. સદ્ રામુ રજુ હે દેવાનુપ્રિય ! હું સમુદ્રમાં રહેનારે દેડકે છું. તેની વાત સાંભળીને કૂવાના દેડકા એ સમુદ્રમાં રહેનારા દેડકાને કહ્યું કે સમુદ્ર કેટલો મોટો છે ત્યારે સમુદ્રમાં દેડકાએ કહ્યું સમુદ્ર તે બહુ વિશાળ છે. આ સાંભળીને કૂવાના દેડકાએ પિતાના પગ વડે એક લીટી દેરી અને તેને કહ્યું કે તે સમુદ્ર આટલો વિશાળ છે? ત્યારે સમુદ્રના દેડકાએ કહ્યું તે આટલે નથી. તે તે આના કરતાં પણ વિશાળ છે. તે જે લીટી કરી છે તેના કરતાં તે સમુદ્ર અનેક ગણે વિશાળ છે. તારી લીંટીએ સમુદ્રનું માપ બતાવી શકે તેમ નથી. આ સાંભળીને કવાને દેડકે પિતે જ્યાં બેઠો હતો તે કૂવાના કિનારા ઉપરથી કૂવાના બીજા કિનારા ઉપર કૂદીને ગયો અને ત્યાં જઈને કહેવા લાગ્યું કે તમે જે સમુદ્રની વાત કરે છે તે શું આટલે મોટે છે? આ રીતે કૂવાના દેડકાની વાત સાંભળીને સમુદ્રના દેડકાએ કઈ-ભાઈ! શું કહું? સમુદ્રને જોવાથી તેની વિશાળતાનું જ્ઞાન થઈ શકે તેમ છે. મુખે કહેવાથી અગર લીંટીએ દેરવાથી સમુદ્રનું જ્ઞાન થઈ શકે નહિ.
ઘણું માણસોની દશા કૂવાના દેડકા જેવી હોય છે. પોતાની પાસે કંઈ હોય નહિ, પિતે કંઈ જોયું ન હોય અને એના કુલારા તે જાણે એવા હોય કે મારી પાસે આમ છે ને તેમ છે. મેં તે આ જોયું છે ને તે જોયું છે. પણ એની વાતમાં કંઈ માલ ન હોય. પણ ગંભીર માણસની પાસે ગમે તેટલું ધન હાય હાય,