________________
८७२
શારદા શિખર
તારા ધમ સાચો હોય તા શા માટે તું તર્ક કરતી નથી. સારી મિથિલા નગરીના લેાકેા ભલે તને જ્ઞાની માનતાં હોય પણ અમે તેા તારું જ્ઞાન જોઇ લીધુ.. અમારા મલ્ટીકુમારીના જ્ઞાન આગળ તારુ જ્ઞાન તે કાંઈ નથી. ક્યાં ગભ ને કયાં હાથી! ક્યાં કંકર ને કયાં કેહીનુર ! ક્યાં આકડા ને ક્યાં ગુલાખ! કાંસાનું ને ક્યાં પિત્તળ ! કયાં કાગડા ને કયાં કાયલ! ક્યાં સૂર્ય'નાં તેજ ને કયાં આગિયાના તેજ ! તેમ કયાં અમારા કુંવરીનુ જ્ઞાન ને ક્યાં તારું જ્ઞાન! અહી સુધી આવી તે જરા વિચાર કરીને આવવું હતુ' ને ? જોઈ લીધું તારુ જ્ઞાન. તું કેમ ઠં'ડી પડી ગઈ! તારામાં શક્તિ ડાય તે મલ્ટીકુમારીને જવાબ આપ. આવા શબ્દો કહીને તેની નિદા કરવા લાગી ને બધાની સામે તેને ઉપહાસ કરવા લાગી. અને તેના અવણુ વાદ ખોલવા લાગી આ રીતે ખોલીને દાસીઓએ તેને ક્રોધિત કરી.
"अप्पेगtय मुहमक्कडियाओ करेन्ति, अप्पेगइया वग्धाडीओं करेति अप्पेगइया તજ્ઞમાળી નિષ્ણુ મંત્તિ ” કેટલીક દાસીઓ તેના સામુ' જોઈને માં મચકોડવા લાગી. તા કાઈક દાસી તેની મશ્કરી કરવા લાગી. તા કાઈક દાસીઓ આંગળી વડે તેને તર્જના કરવા લાગી. તા કાઈ કે દુચના વડે તેના તિરસ્કાર કર્યો કંઈક ખેલવા લાગી હું ચોક્ષા! અમારા મલ્ટીકુમારીના પ્રશ્નના જવાખ આપ. નહિતર તારી ખખર લઈ નાંખીશું' આવી રીતે ખીક બતાવીને ત્યાંથી બહાર કાઢી મૂકી. આ રીતે મલ્ટીકુમારીની દાસીઓ વડે અપમાનિત ઘણિત અને નિ ંદિત થવાથી તે ચૌક્ષા પરિત્રાજિકા ક્રોધથી લાલચોળ ખની ગઈ. અને ક્રોધાગ્નિથી સળગતી તે વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારી પ્રત્યે ખૂબ ઈર્ષ્યા-દ્વેષ કરનારી થઈ.
મલ્ટીકુમારીએ તે જે હતું તે સત્ય કહ્યું પણ ચોક્ષાએ પાતાનું પકડેલું ખાટુ નાડુ' છેડયું નહિ. જો માણસમાં સરળતા હોય તા સાચુ' સમજાતાં ખાટી વાત છેાડી દે છે ને સામી વ્યક્તિને નમ્ર ભાવે કહી દે છે કે તમારી વાત સાચી છે. પણ જો દર માન બેઠેલુ હોય તેા ક્રોધ કરાવે છે. ચોક્ષાના મનમાં એમ થયું કે હું આવી મોટી પરિાજિકા, આટલા બધા લેાકાને ઉપદેશ આપનારીને મલ્ટીકુમારીએ તા મને ખેલતી અ ંધ કરી દીધી. તે તેની દાસીએએ મારું અપમાન કર્યુ. આવા વિચારે થતાં ક્રોધથી ધમધમતી ત્યાંથી ઉભી થઈ ગઈ ને તેનુ આસન ઉપાડીને કન્યાન્તપુરથી એટલે કે તે મલ્ટીકુમારીના મહેલમાંથી બહાર નીકળી ગઈ.
તેના મનમાં વિચાર થયા કે જે ગામમાં મારુ. અપમાન થયું તે ગામમાં રહેવામાં સાર નથી. આ ગામ છેડી દેવામાં મઝા છે. એમ વિચાર કરીને તે મિથિલા નગરી છેડીને તેની ઘણી પરિવ્રાજિકાઓની સાથે ચાલતી થઈ. તેની પરિવ્રાજિકાઓની સાથે ચાલતી ચાલતી નેળેવ પંચાહ જાળવવ, તેવ પિપુડે નરે તેળવવા, 'જ્યાં પંચાલ દેશ અને તેમાં પણ જ્યાં કાંપિયપુર નગર હતું. ત્યાં આવી. ત્યાં આવીને
પાતાના ધર્મની