________________
શારદા શિખર
શરીરે હાથમાં ઘેડાને બાંધેલી રસી પકડીને ભાનુકુમાર આવતો હતો તેના સામે ગયો. ભાનુકુમારની સાથે બીજાં ઘણાં કુમારે હતાં પણ ભાનુકુમારને ઘેડાને ખૂબ શેખ હતા. આ વૃધ પાસે રહેલે ઘોડે જોઈને બધા કુમારે ખૂબ આશ્ચર્ય પામ્યા, અને કહ્યું ભાઈ! જુઓ તે ખરા. આ ઘડે કે સરસ છે! તમને શોભે તેવો છે. ત્યારે ભાનુકુમારે પૂછયું છે સા! આ કેને ઘોડો છે? ડોસાએ કહ્યું આ ઘોડો મારે છે. ત્યારે તેણે પૂછયું તમે ક્યાંથી આવે છે? હું પરદેશી સોદાગર છું. મેં સાંભળ્યું છે કે કૃષ્ણના પુત્ર ભાનુકુમાર ઘોડાના ખૂબ શેખીન છે એટલે આપને માટે હું આપને શેભે તે કિંમતી અશ્વરન લઈને આવ્યો છું. જેની કિંમત એક કોડ સોનામહોર છે. ભાનુકમાર કહે – અરે ડોસા! જરા વિચાર કરીને બેલ. એક ઘેડાની કરોડ સોનામહોર આપી દેવાય? ત્યારે વૃધે કહ્યું ભાઈ! તમારે ઘેડો લે હોય તે લે ને ન લે હેય તે રહેવા દે. હું તે આ ચાલે. પણ આ ઘેડો. તમને દુનિયાભરમાં નહિ મળે. એ ઘડાની પરીક્ષા કરવી હોય તે કરી લે. ભાનુકુમારે કહ્યું – તમે ઘડાનાં બહુ વખાણ કરે છે તે હું તેની પરીક્ષા કરી લઉં પછી ખરીદ કરીશ. વૃધે કહ્યું ભલે, પરીક્ષા કરી લે.
ભાન કુમારની ઘોડા પર સ્વારી - ભાનુકુમાર હાથમાં ચાબુક લઈ છલાંગ મારીને ઘોડા ઉપર બેઠે એટલે ઘડાએ પિતાની ચાલ શરૂ કરી. પહેલી ચાલમાં માપસર ચાલે. બીજી ત્રીજી વખત ચાલવાની ગતિથી તેણે બધાનાં મન ખુશ કર્યા. ભાનુકુમારના મનમાં પણ થયું કે ઘેડો તે ખૂબ પાણીદાર છે તેને ખરીદી લઉં. પણ હજુ તેની ચાલ જોઈ લઉં, એમ વિચાર કરીને ચોથી વખત ઘોડાને દેડા. ઘેડે તે એ દેડો કે ભાનુકુમાર ધ્રુજવા લાગ્યા ને તેના શરીર ઉપર પહેરેલાં આભૂષણે નીકળીને નીચે પડવા લાગ્યા. અને જ્યાં પાંચમી ગતિ શરૂ કરી ત્યાં તે ભાનુકુમાર ઘોડા ઉપરથી નીચે પડી ગયે. એટલે બધા રાજકુમારે મેં દબાવી હસવા લાગ્યાં અને વૃધ્ધ સોદાગર તે ખડખડાટ હસીને બોલ્યા. એક તે બિચારો ભાનુકુમાર પડી ગયે, તેના હાડકાં ભાંગી ગયા તેની ખબર નથી પૂછતે ને પડ્યા પર પાટુ મારતે હેય અને ઘા પર મીઠું ભભરાવતે હેાય તેમ કહ્યું –અરે, કૃષ્ણપુત્ર ભાનુકુમાર ! તું આ શાંત ઘડા ઉપરથી પડી ગયો તેથી સમજાય છે કે તેને ઘેડા ખેલવાની કળા નથી આવડતી. બેલ, હું તને અશ્વારોહણ વિદ્યા શીખવાડું? તને ઘોડા ઉપર બેસતા નથી આવડતું તે તું રાજ્ય કેવી રીતે ચલાવીશ? અરેરે..મને તે એમ હતું કે કૃષ્ણને પાટવીપુત્ર ભાનુકુમાર કે તેજસ્વી હશે ! એટલે તારે માટે પાણીદાર ઘેડો લઈને આવ્યું પણ તારામાં તે કાંઈ બુદ્ધિ નથી. ( હસાહસ) મને તે ચિંતા થાય છે કે તું એક ઘડાને સાચવી નથી શક્તા તે આટલા મોટા આ રાજ્યને કેવી રીતે રાખી શકીશ?