________________
૭૮૮
શારદા શિખર પુત્ર કેટલે નિર્લજ, અધમ અને દૂર કર્મ કરનારે નીચ છે! એણે મારી લાજ લૂંટવા મારા દેહની આ દશા કરી પણ નાથ ! એણે આટલો બધો જુલ્મ કર્યો છતાં આપની કૃપાથી અને કુળદેવીનાં પ્રભાવથી મારું શીયળ ખંડન થયું નથી. એટલી હું ભાગ્યશાળી છું, પણ હવે તે લેહીથી નીતરતું કપાયેલ તેનું માથું નહિ જેઉં તે હું જીવી શકીશ નહિ. માટે તેનું માથું કાપીને મારી સામે લાવો તે મને શાંતિ થાય. જુઓ, આ સંસારને મેહ કે છે ! રાજા માને છે કે મારી રાણી સતી શિરામણ છે. તેમને ખબર નથી કે રાણી પ્રદ્યુમ્નકુમારમાં આસક્ત બનેલી છે. એટલે રાણુની સ્થિતિ જોઈને નિર્ણય કર્યો કે હું આ પાપી છેકરાને મારી નહિ નાંખું તે રાણી ચિતામાં પડીને બળી મરશે. એક વખતના પ્રાણપ્રિય પુત્ર એવા પ્રદ્યુમ્નકુમાર ઉપર રાજાને ખૂબ ક્રોધ આવ્યું. બસ, એ નીચ કરે એના મનમાં સમજે છે શું? અત્યારે જ તેને મરાવી નાખું.
- પ્રગ્નકમારને મારવાની કપટજાળ :- કાલસંવર રાજાએ વજા મુખ આદિ પિતાના પુત્રોને લાવ્યા. અને તેમને કહ્યું-પુત્રો ! પ્રદ્યુમ્નકુમાર ખૂબ નીચ છે. તેની ખૂબ નિંદા કરીને કહ્યું-એ દુષ્ટને ગમે તેમ કરીને મારી નાંખે. આમ તે એ જલ્દી મરે તેમ નથી. કારણ કે તે ઘણે બહેશ છે. વૈતાઢ્યગિરિ ઉપર સોળ ભયસ્થાનેમાં તે વિજય મેળવીને આવ્યો છે. તે દિવસે એ રથમાં બેસીને આવ્યા ને તમે પગે ચાલીને આવ્યા ત્યારે એની નીચતાનું મને ભાન થઈ ગયું હતું. એ ત્યાંથી ઘણી વિદ્યાઓ મેળવીને આવ્યો છે માટે તેને જીત બહુ મુશ્કેલ છે. સારા નગરની પ્રજા તેને ચાહે છે. માટે તમે એ કઈ ઉપાય કરીને તેને મારી નાંખે કે આપણે તેને મારી નાંખ્યો છે તે વાત જાહેરમાં ન આવે. ત્યારે પુત્રોએ કહ્યુંપિતાજી! બહુ સારું. અમે એ વાતની કેઈને જાણ ન થાય તે રીતે બધું પતાવી દઈશું. આપ ચિંતા ન કરે.
બંધુઓ ! સિંહને પકડ હેલ નથી તેમ આ પ્રદ્યુમ્નને મારે તે આ વિદ્યાધર પુત્રોનું ગજું નથી. તેમણે વૈતાઢય પર્વત ઉપર તેમનું પરાક્રમ જોયું છે. પણ ઈર્ષ્યા ને ક્રોધ ભૂરી ચીજ છે. એટલે ફરીને મારવા તૈયાર થયા. પહેલાં તે તેમણે પ્રદ્યુમ્નકુમાર સાથે પહેલાંની જેમ મિત્રતા બાંધી. એક દિવસ બધાં કહે છે ચાલે, આપણે જંગલમાં ફરવા માટે જઈએ. પ્રદ્યુમ્ન તથા વિદ્યાધરકુમારો ફરતાં ફરતાં ગાઢ જંગલમાં આવ્યા. ત્યાં એક મોટી વાવ આવી એટલે બધા કુમારે કહે છે કે આપણે આ વાવમાં સ્નાન કરીએ. એ વાવના કાંઠે એક વૃક્ષ હતું. વજ મુખે કહ્યું કે આપણે એવી રીતે સ્નાન કરવું છે કે આ વૃક્ષ ઉપર ચઢીને વાવડીમાં પડવાનું પછી ૨નાન કરીને બહાર આવવાનું. બેલે, સૌથી પહેલાં કેણ પડવા તૈયાર છે ?