________________
શારદા શિખર
}પ
એ સકલ ગુણાને શણગાર છે. તેમાં પણ આપણા જૈનદર્શનમાં વિનયને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. (અહી' પૂ. મહાસતીજીએ ગુરૂ-શિષ્યનું દૃષ્ટાંત આપીને સુંદર સમજાવ્યુ હતુ.)
મલ્ટીકુમારીની આજ્ઞાનું સેવકે વિનયવંત શિષ્યની માફક પાલન કરે છે. તેમણે આવુ. માટુ' સ ંમેાહન ઘર તેમાં છ ગર્ભગૃહ ને તેમાં એક જાળગૃહ બનાવી તેમાં મણીથી જડેલી પીઠિકા બનાવડાવી. ત્યારપછી ચતુર શિલ્પીઓને ખેાલાવીને કહ્યું કે તમે આ પીઠિકા ઉપર મારા સમાન રૂપ, મારા જેવા હાડ, કાન, નાક, આંખ અને મારી ચામડીના જેવા વણુ છે તેવા વણુની ચામડી, મારા જેટલી ઉંચાઈ નીચાઈ વાળી એક પ્રતિમા બનાવા, અને તેના મસ્તક ઉપર એક કાણું રાખજો. અને તે કાણાં ઉપર સુંદર નીલ અને રક્ત કમળ મૂકેલું ન હેાય તેવી મારા જેવી પ્રતિમા બનાવો. કોઈને ખબર ન પડે તેવી કારીગરીથી ઢાંકણુ` મનાવજો. જોનારાને તેા એમ જ લાગે કે આ સાક્ષાત મલ્ટીકુમારી બેઠી છે તેવી પ્રતિમા બનાવજો. તીર્થંકરની પુન્નાઈ કાઈ આર ડાય છે. મલ્લીકુમારી પુત્રી છે તે આટલું માટુ' સમાહન ઘર બનાવે છે છતાં એને કાઈ એમ નથી કહેતું કે તમે આવું ઘર શા માટે અનાવેલું છે ? હજુ દીક્ષા લીધી નથી છતાં તેમના કેટલા પ્રભાવ પડે છે ! તેમણે શિલ્પીઓને કહ્યું કે એ પ્રતિમાના માથે કાણું રાખીને તેનું ઢાંકણું પમકમળના આકારે બનાવજો. તે એવું બનાવજો કે જોનારને એમ ન લાગે કે અહીં ઢાંકણું છે. શિલ્પી કહે કે ભલે. આપની આજ્ઞા પ્રમાણે મધુ કરશુ.. હવે શિલ્પીઓ મલ્ટીકુમારીની પ્રતિમા મનાવશે. પછી મલ્લીકુમારી શુ' કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર: પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત ચાલી રહી છે. તેમાં અપેાધ્યા નગરીમાં પદ્મનાભ રાજાની ધારિણી નામની રાણીએ પુત્રોને જોડલે જન્મ આપ્યું છે. તે અને પુત્રો ખૂબ તેજસ્વી છે. તેમાં એકનું નામ મધુ અને ખીજાનું નામ કૈટભ પાડયું છે. અને પુત્રો રાજા તથા રાણીને આંખની કીકી જેવા વહાલાં છે. તેમને ખૂબ લાડકાડથી ઉછેરે છે. પાણી માંગે ત્યાં દૂધ આપે છે. આ રીતે અને પુત્રો માટા થાય છે. તેમને રાજાએ ખૂબ ભણાવ્યા, અને અસ્ત્ર-શસ્ત્રવિદ્યામાં પારંગત ખનાવ્યા. આમ કરતાં અને પુત્રો યુવાન થયા. એટલે પદ્મનાભ રાજાએ તેમના મેટા રજવાડાની બે કન્યાઓ સાથે લગ્ન ર્યાં.
“પુણ્યના સદુપયેાગ” : મધુ અને કૈટભ અને પુત્રો ભણીગણીને ખધી કળાઓમાં નિપુણ અન્યા છે. તેમનામાં વિનય-વિવેક પણ ભૂખ છે. આ બન્ને પુત્રોને જોઈને પદ્મનાભ રાજાના મનમાં વિચાર આવ્યા કે અહા ! હું કેવા પુણ્યવાન ! મારા પુત્રો કેવા પ્રવીણ અને વિનયવંત છે! મારા રાણી પણ રૂપવાન ને ગુણવાન
૭૯