SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર લેજો કે કેાઈ એમ માને કે સમકિત પામ્યા એટલે મેાક્ષમાં જવાનું હવે મારે કાઈ વ્રત–પ્રત્યાખ્યાન કરવાની જરૂર નથી. તે તેની એ છે. જીવને સંસારમાં રખડાવનાર પાંચ કારણ છે. તેનાં નામ તે આત્મા કે પ્રદેશ સબ હી જો, અસ`ખ્યાત હાં હેાતે હૈ, કર્યાં કે અનંત અણુએસ, બધે હુએ સબ રહતે હૈ। ઉનકે બંધન કે કારણ હૈ, પાંચેા આશ્રવ શત્રુ મહાન, ચેાગ, પ્રમાદ, અત્રત, મિથ્યાત્વ, કષાય, યે હૈ અતિ હી દુઃખખાન ॥ ૪૭ મારે નક્કી છે. માન્યતા ખોટી જાણા છે ને ? એકેક આત્માના પ્રદેશ અસખ્યાત હાય છે ને એકેક પ્રદેશ ઉપર ક્રમની અનંત વગણાએ હાય છે. એ કખ ધનનુ' જો કેઈ કારણ હાય તે પાંચ મોટા શત્રુએ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને જોગ. આ પાંચ કારણમાં ફક્ત એક મિથ્યાત્વ જાય એટલે મેાક્ષ મળી જાય તેવું નથી. ચેાથું ગુણસ્થાનક અવિરતિ સમ્યકદૃષ્ટિનુ છે. અવિરતિ સમ્યકષ્ટિ જીવ ચાહે મૃત્યુલેાકને માનવી હાય કે દેવલેાકના દેવ હાય પણ તેનાં અવતનાં ખારે બારણાં ખુલ્લાં છે. તેને અત્રતના ખારે મજાર ભરાયેલાં છે. તમે ચેાથે ગુણઠાણે હા તે તમારા અવ્રતનાં બારે બારણાં ખુલ્લાં છે ખાર અવ્રતના ખાર મજાર કયા? એ તા તમે જાણેા છે ને ? મેલા મહેનેા (જવાબ : પાંચ ઇન્દ્રિય, છકાય અને એક મન) એ ખાર બજાર અમતના છે. તમે પાંચ ઇન્દ્રિના વિષયા અને છઠ્ઠા મનથી નિત્યા નથી. છએ. કાયમાંથી એકે કાયના બજારમાંથી બહાર નીકળ્યા નથી. પાંચ ઈન્દ્રિઓની દુકાન અને છકાય હિંસાની દુકાનેામાંથી મનને નિવૃત્ત કર્યુ” નથી. મન માંકડાને ભટકતુ રાખ્યુ છે. ખંધુએ ! ખાર વ્રત અંગીકાર કરી લેા તેથી એમ ન માનતાં કે મારી માર અવિરતિ ગઈ. હવે તમે વિચાર કરેા, આ ખાર બજારમાંથી તમે કયું અજાર ખધ કયુ છે ? જે અવિરત સમ્યક્દષ્ટિ તેની ખારેય બજારમાં બેઠક છે. અને જેઆ દેશિવરતિ છે તેમના માટે એક ખજાર ખંધ થયું છે, અગિયાર પાપના બજાર ખુલ્લાં છે. ફક્ત ત્રસકાયના બજારની ખારી બંધ કરી પણ જાળીએ તે ખુલ્લી મૂકી છે ને ? કારણકે તમે વિકલેન્દ્રિય વજી ને ત્રસ જીવાને જાણી પ્રીછીને હુણુવા નહિ તેવા પચ્ચખાણ કરે છે ને! આ વાત જો તમે વિચારશે તેા સમજાશે કે તમે ગમે તેટલે ધમ કરેા પણ જ્યાં સુધી ૧૧ અવ્રતની કમિટિમાંથી રાજીનામું ન આપે! ત્યાં સુધી અવિરતિના પાપથી છૂટી શકતા નથી. દેવાનુપ્રિયા ! તમે તેા વહેપારી છે ને ? તમને ધેા અનુભવ છે ને ! તમે કોઈ વહેપારી સાથે ભાગીદારીમાં વહેપાર ફરવા માટે દસ્તાવેજ રજીસ્ટર કરાબ્યા,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy