________________
૪૬
શારદા શિખર
જીતતાં આવ્યા છે. તેનું નામ સલીલાવતી વિજય છે. હુંવે તે સલીલાવતી વિજયમાં કંઈ રાજધાની હતી ને ત્યાંના રાજા કેણુ હતાં તે વાત સુધર્માસ્વામી જંબુસ્વામી તે કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
O
વ્યાખ્યાન ન. ૬
અષાડસુદ ૧૪ ને શનીવાર
અન ત ઉપકારી, શાસનપતિ પ્રભુના મુખમાંથી ઝરેલી શાતી વાણી તેનુ નામ સિદ્ધાંત. ભગવાનની વાણી સાંભળતાં શ્રેાતાના ભવરાગ અને દ્રવ્યરેાગ નાશ પામે છે. અને મિથ્યાત્વના ગાઢ તિમિર ટાળી સહસ્રરશ્મિના તેજ પ્રસરાવે છે. ભગવાનની વાણી અનંત ભાવ ભેદથી ભરેલી છે. ભગવત કહે છે હે માનવ ! તને આ માંદ્યા માનવદેહ મહાન પુણ્યના ઉદયથી મળ્યું છે. તેને તું ભાગાયતન ન ખનાવતા પણ ચેાગાયતન મનાવશે. આ દેહ ઇન્દ્રિઓના વિષયાને પાષવા માટે નહિ પણ ઇન્દ્રિય વિજેતા બનવા માટે છે. જન્મ-મરણની સાંકળ તેાડવા માટે છે અનંતકાળથી આત્મા ભવાટવીમાં ભૂલે પડીને ભમી રહ્યો છે. એ ભ્રમણ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તન વહી ગયા. આવેા મનુષ્ય જન્મ પણ ઘણી વખત પામ્યા છતાં ભ્રમણ કેમ અટકયું નથી ? તેનું કારણું સમજાય છે ? જીવ સમકિત પામ્યા નથી. સમકિત પામ્યા વિનાની ક્રિયા કરવાથી પુણ્ય ખંધાય છે પણ કર્મીની નિરા થતી નથી. સમક્તિ પામ્યા વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. ભાવનાશતકમાં પણ કહ્યું છે કે,
30-0-08 *P
અંક રહિત સખ શૂન્ય વ્યથ જ્યાં, નેત્ર હીન કે। વ્યથ પ્રકાશ, વર્ષા વિના ભૂમિમે બેયા, બીજ વ્યથ પાતા હૈ ઉસી બ્રાન્તિ સમ્યક્ત્વ વિના હૈ, જપ, તપ, કષ્ટ, ક્રિયા બેકાર ભી ન ઉત્તમ ફલ દેતી હૈ, મિલતા કભી ન આત્મપ્રકાશ.
નાશ,
કાઈ અંધ માણસ પાસે સેંકડા ટયુબ લાઈટને પ્રકાશ કરવામાં આવે તે તે વ્ય છે. કારણકે અંધ માણસ પ્રકાશ જોઈ શકતા નથી. વરસાદ વિના ધરતીમાં ગમે તેટલું સારુ ખીજ વાવે તે તે નકામું બની જાય છે. તેવી રીતે સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ કર્યા વિનાની બધી ક્રિયાઓ કરવાથી કર્મોની નિરા થતી નથી. આત્માના પ્રકાશ પ્રગટ થતા નથી. સમ્યગ્દન પામ્યા એટલે મેક્ષમાં જવાની લેટરી લાગી ગઈ. કેાઈ જીવ તે ભવે, કેાઈ ત્રીજે ભવે, કેાઈ પંદર ભવે મેક્ષમાં જાય ને મેાડામાં માડા અધ પુદ્ગલ પરાવર્તન કાળમાં તે અવશ્ય મેક્ષે જાય. પણ એક વાત સમજી