________________
પ
શારા શિખર
હતા. તેણે એક જ વિચાર કર્યા કે ગુરૂ જે કહે તે “મમ્ હામાંત્તિ પેદ્યા’મારા હિતને માટે કહે છે. ગુરૂ મારા પરમ ઉપકારી છે. મારા હિતસ્ત્રી છે. મારા ગુરૂ એક કીડીને પણ ન દુભવે. એક સચેત પાનને અડકી જવાય તે પણ એક ઉપવાસનું પ્રાયશ્ચિત લે. એવા છ કાયના ચાળ અને છ કાયના પિયર સમાન છે. જૈન મુનિએનું જીવન કેવું" હાય છે.
ના ૫ વીઝે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળના સ્પર્શ કરે ના લીલાતરીને ચાંપે નાનામાં નાના જીવ તણું પણ એ સંરક્ષણ કરનારા...આ છે અણુગાર
અમારા......
જેના રામરામથી ત્યાગ અને સયમની વિલસે ધારા...આ છે અણુગાર
અમારા...
દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા...આ છે અણુગાર
અમારા......
આવા પવિત્ર ગુરૂ મને મૃત્યુના મુખમાં મેકલે ખરા ? “ના.” એ તે મારુ કલ્યાણ કરાવવા ઈચ્છે છે. કેવા પવિત્ર શિષ્ય હશે ? શિષ્ય સપ પાસે ગયે। અને સપના મુખમાં હાથ નાખ્યા તે સર્પે દંશ દીધા. ગુરૂની આજ્ઞાનું પાલન કરી શિષ્ય ગુરૂ પાસે આવ્યા. ગુરૂ પૂછે છે. સપે શુ કર્યુ” ? ત્યારે શિષ્ય કહે છે કે મેં સપના મુખમાં હાથ નાખ્યા, સપે મને દંશ દીધા. ગુરૂ કહે, કાંઈ વાંધા નહિ. સર્પે દંશ દીધા અડધા કલાક થયા ત્યાં શિષ્યને રોગ મટી ગયા. એના શરીરમાં ઝેર થઈ ગયું હતુ. ઘણી વખતે પોઈઝન પોઈઝનને મારે છે. તે રીતે આ શિષ્યના શરીરમાં પોઈઝન હતું ને સપનુ પોઈઝન તેમાં મળવાથી પેલુ પોઈઝન મરી ગયું ને શિષ્ય નિરોગી બની ગયા. પણ કયારે બન્યા ? ગુરૂની આજ્ઞાનું પાલન કર્યું તેા. જો ગુરૂની આજ્ઞા લેાપી હાત તેા આવેા લાભ ન થાત.
-
જંબુસ્વામી પણ આવા વિનયવંત શિષ્ય હતા. તેમણે સુધર્માંસ્વામીના ચરણે જીવન અપણુ કરી દીધુ હતું. એવા જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે હું જ છુ ! તે કાળ અને તે સમયે દેવ નવુદ્દીને ટ્રીને મહાવિદે વાલે મંત્ર પવયરલ | 2
આ જંબુદ્રીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સુમેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં, નિષિદ્ધ પર્યંતની ઉત્તર દિશામાં, મહા નદી શીતેાદાની દક્ષિણે, સુખાપાદક વક્ષસ્કાર પ તની પશ્ચિમે અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં “તજિન્હાય નામ વિજ્ઞ પન્નતે । સલીલાવતી નામે વિજય છે. પશ્ચિમ સમુદ્રમાં મળનારી મહા નદી શીતાદાની દક્ષિણ દિશામાં સલીલાવતી નામે એક વિજય-ક્ષેત્રખંડ છે. જેને ચક્રવર્તી સમ્રાટો