________________
૪૯૦
શારદા શષા
અરતિ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અંતરની મલીન વૃત્તિઓને ખૂબ ખૂબ પાષવાથી આત્માની અવળી ચાલ પુષ્ટ બને છે અને તે આત્માને સ્વભાવ દશામાંથી વિભાવ દશામાં લાવે છે. જ્યાં સુધી વભાવ દશા નહિ છૂટે ત્યાં સુધી આત્માના અનંત સુખને મેળવી શકાશે નહિ.
“ આત્મા કેવા છે' : ખંધુએ ! આપણા આત્મા જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણાના ખજાના છે. તે ખજાનામાં અઢળક ઝવેરાત ભયુ" છે. સ્વઘરમાં અવ્યાબાધ સુખના ખજાના ભરેલાં છે. પણ વિષયાના લાલચુ જીવડે તે અખૂટ ખજાના સામે નજર સરખી પણ કરતા નથી. ખરેખર! ભાગના પ્યાસી આત્મા તે ખજાનાની કદર કરી શકતા નથી. કસ્તુરીની સુવાસની શેાધખેાળ પાછળ મૂખ હરણ જીવનના અંત લાવે છે પણ પોતાની નાભીમાં રહેલી કસ્તુરીની સુવાસને જાણી શકતા નથી. અજ્ઞાનના કારણે તે મહાન દુ:ખી અને છે. તે રીતે જીવનું અજ્ઞાન ટળશે નહિ ત્યાં સુધી આત્માને સાચું સુખ મળશે નહિ.
દેવાનુપ્રિયા ! માનવજીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે, મનુષ્ય જન્મની કિંમત માક્ષ પ્રાપ્તિના કારણે છે. જે આત્માએ મેક્ષને પામ્યા છે તેમનું સુખ અનુપમ અને અલૌકિક છે. મેાક્ષના સુખની એક ક્ષણની કિંમત એટલી માટી આંકવામાં આવી છે કે ત્રણે લેાકનાં સુખો એકઠા કરા તેા પણ તે સુખની તેાલે આવી શકે નહિ. માટે જીવનની એકેક ક્ષણ માક્ષની આરાધના વિનાની જતી હાય તે આપણે કેટલા બધા નુકશાનીમાં છીએ ? તમે એમ ન માનશે। કે માનવજીવન લેગ વિલાસ માટે છે. સમજો તેા જીવનની કિંમત, જીવનની વિશેષતા ત્યાગમાં છે. જેના હૈયામાં શાસ્ત્રની વાત સમજાણી છે તેવા આત્માની એકેક ક્ષણ ધર્મ વિનાની જાય તે તેને ઘણું દુઃખ લાગે છે. તેને તે એમ થાય કે આ સંસારની ક્રિયાએ હું કયારે છેડુ ? કદાચ સંસારની ક્રિયાઓ કરવી પડતી હાય તે પણ સમય મળે ત્યારે ધર્મને ભૂલતા નથી. અને સંસારની દરેક ક્રિયા કરતી વખતે એમ માને કે આ કરવા જેવુ' નથી. કરવા જેવે! હાય તેા માત્ર એક ધમ છે. તમને કદાચ કોઈ એમ પૂછે કે આ માનવ જન્મ પામીને કરવા જેવું શું છે? ત્યારે તમારે તેને એમ કહેવું ોઈએ કે કરવા જેવું ધમ સિવાય ખીજું કાંઈ નથી. તમારું હૈયું આ રીતે કેળવાયું હશે તે તમારા હૈયામાં હર્ષોંની છેળા ઉછળતી હશે.
આ પર્યુષણ પર્વ માં ધર્મારાધના કરવાની અનુપમ તક મળી છે. ધર્મારાધના કરવાથી હૈયુ પ્રફુલ્લિત બને છે. પાઁ એટલે શું ? કના મમ સ્થાનેા ભેદવાનું અદ્ભુત સામથ્ય ધરાવતું આ પ છે. આત્મા ધારે તેા આ પત્રના દિવસેામાં પેતાના કડીનમાં કઠીન કર્મોના સમસ્થાનાને ભેદવાનું કામ કરી શકે તેમ છે, એટલે આ પર્વની આરાધનાની તૈયારી