SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા નિખર vk !! . જે બાળકની શેાધ કરવા તેઓ આવ્યા છે તે બાળક પણ કાઈ જેવા તેવા નથી. મહાન પરાક્રમી તેમજ ભાગ્યશાળી છે ને મેાક્ષગામી જીવ છે. તેનુ અપહરણ ધવાથી તેની માતા રૂક્ષ્મણી ખૂબ કલ્પાંત કરે છે, તે ખાતી-પીતી નથી. કૃષ્ણ વાસુદેવ પણ ચિંતામાં પડયા છે. કાઈ ને કાંઈ સૂઝતું નથી. તેથી આ નારદજી મને પૂછવા માટે ભરત ક્ષેત્રમાંથી અહી આવેલા છે. Fi ભગવંતની વાત સાંભળીને ચક્રવતિએ કરીને પ્રશ્ન કર્યાં કે પ્રભુ! ત્યાં ભરતક્ષેત્રમાં જન્મેલ મનુષ્ય કેવળજ્ઞાની હાઈ શકે? ત્યારે ભગવંતે કહ્યુ હા, ત્યાં પણ વળજ્ઞાની તેા હાઈ શકે. પણ અત્યારે કાઈ કેવળજ્ઞાની ત્યાં હાજર નથી. જેના ક્ષેત્રના વિષયમાં નારદજી અહીં પૂછવા માટે આવેલા છે તેના પિતા કૃષ્ણ વાસુદેવ છે. તે કૃષ્ણ વાસુદેવના કાકાના દીકરા નેમકુમાર છે તે અવસર્પિણી કાળમાં ખાવીસમા નેમનાથ નામે તીથર થશે. તેઓ દીક્ષા લેશે ને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીથ ની સ્થાપના કરશે. અત્યારે તે ત્રણ જ્ઞાનથી યુક્ત છે. આ મધી વાત પદ્મ નામના ચક્રવતિ એ સાંભળી. હવે તે પ્રદ્યુમ્નકુમારની ખાખતમાં કેવા પ્રશ્નો કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ★ વ્યાખ્યાન ન ૫૦ શ્રાવણ વદ ૧૪ ને સામવાર તા. ૨૩-૮-૭૬ સુજ્ઞ મધુ, સુશીલ માતા ને બહેના ! પર્યુષણ પર્વ ના એક દિવસ તા પસાર થઈ ગયા. આજે ખીજો દિવસ આવી ગયા. સારા દિવસેાને જતાં વાર લાગતી નથી. આ સુ ંદર દિવસેામાં આત્મકલ્યાણના માંગ અતાવતાં ભગવંત કહે છે કે હે માનવ! હવે તે જાગેા. માનવજીવનનાં મૂલ્ય અતિશય ઊઁચા ને ઉંડા છે. કારણ કે આ માનવભવદ્વારા આત્મા પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. જીવ સ્વતંત્ર સુખને ઈચ્છે છે તેા તે સ્વત ંત્ર સુખ પરમાત્મ દશામાં પમાય છે. પરમાત્મદશાનું સુખ સ્વતંત્ર, ભય વિનાનું, નિત્ય અને સ્વાભાવિક છે. જ્યારે વિષયનું સુખ પરતંત્ર અને દુ:ખના ભયવાળું છે. ક્ષણિક, તુચ્છ અને જગતની એ' સમાન સુખને મેળવવાની પાછળ આત્મા અનાદિથી અવળી દોટ મૂકી રહ્યો છે. આહારસના, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસ ́જ્ઞાઓને પાષવી, ઇન્દ્રિઓના અનુકૂળ વિષયાના સુખ મેળવવા આંધળી દોટ મૂકવી તે ખરેખર માત્માને હાનિકારક છે. આત્માને વિભાવદશામાં મનગમતા વિષર્ચા મળવાથી રતિ અને રાગ ઉત્પન્ન થાય છે, અને મનને પસંદ ન પડે તેવા પ્રતિકૂળ સધાગા મળવાથી }
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy