SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવડા શિખર આપણે મહાખલ આદિ સાત અણુગારોની વાત ચાલે છે. તેમને સંસાર સુખની પ્રચુર સામગ્રીવાળા રાજ્ય વૈભવ મળ્યા હતા. તેને છેડીને સંયમી અન્યા અને કમની ભેખડા તાડવા માટે પ્રખળ પુરૂષા કર્યા. જેમ રેતીનો મેઢા ઢગલા પડયા હાય પણ જો પ્રચંડ પવનના ઝપાટો આવે તે એ રેતીના મેટા ઢગલાને વેરિવખેર કરી નાંખે છે. તેમ જ્ઞાની કહે છે હું આત્મા ! તારા આત્મા ઉપર પડેલા ક રૂપી રેતીના મોટા ઢગલાને વિખેરવા માટે પુરૂષાના પ્રચંડ ઝપાટાની જરૂર છે. મંદ મંદ પવન રેતીના ઢગલાને વિખેરી શકતા નથી તેમ તમે મંદ મંદ પુરૂષાથ કરશેા તેા કમરૂપી રેતીના ઢગલાને જલ્દી વિખેરી શકશે। નહિ. કના ઢગલે જલ્દી વિખેરવાનું જો કાઈ સાધન હોય તે ત્યાગ છે. કહ્યું છે કે. ચા પવ દિ સવે શૉ મુક્તિ સાધનમુત્તમમ્ આ સંસારમાં સર્વ જીવાને માટે ત્યાગ એ મુક્તિનુ ઉત્તમ સાધન છે. ૪પર આ સાત અણુગારેાને શાશ્વત સુખ અને શાંતિ મેળવવાની લગની લાગી, એટલે સંસારના છલકાતા વૈભવાના ત્યાગ કરી મુક્તિનું ઉત્તમ સાધન ત્યાગ તે તેમણે અપનાવી લીધા. દીક્ષા લઈને કેવા ઉગ્ર તપ કર્યાં ? લઘુસિંહનિષ્ક્રીડિત અને મહા સિંહનિષ્ક્રીડિત અને પ્રકારના તપ કર્યાં. ત્યાર પછી છઠ્ઠું અને અઠ્ઠમના પારણાં કરવા લાગ્યા. આમ કરતાં તેમનું શરીર એકદમ જીણુ થઈ ગયું. તેમનું શરીર કાના જેવું થઈ ગયું ? तए णं ते महब्बल पामोक्खा सत्त अणगारा तेणं ओरालेणं सुक्का भूक्खा जहा खंदओ । ભગવતીજી સૂત્રના ખીજાશતકના પ્રથમ ઉદ્દેશામાં કંક મુનિનેા અધિકાર આવે છે. તે સ્ક ંદક મુનિએ આલેક અને પરલેાકની ઈચ્છા રહિત ઉગ્ર તપ ક હતા. એવા ઉગ્ર તપથી તેમનું શરીર સૂકકે ભૂક઼કે થઈ ગયુ હતુ. તેમ આ મહાખલ પ્રમુખ સાતે અણુગારાનું શરીર પણ તપથી શુષ્ક ખની ગયું. શરીરની નસેનસે દેખાવા લાગી. મગ અને ચાળાની શીંગા સૂકાઈ ગયા પછી તેના દાણા ખખડે છે તેમ તેમના શરીરમાંથી લેાહી ને માંસ સૂકાઈ ગયા હતા એટલે એકલા હાડકાને માળા રહ્યો હતા. જેમ મગ ને ચાળાની સૂકી શીંગ ખખડે, સૂકા પાંદડા જેમ ખખડે તેમ આ સાતે મુનિવરેાના શરીરના હાડકા ખખડવા લાગ્યા. અહીંથી ત્યાં ઉઠીને જતાં, ગુરૂને વંદન કરતાં થાક લાગવા માંડયેા એટલે સમજી ગયા કે આ શરીરરૂપી સાધન અમને આત્મસાધના કરવામાં હવે સહાયક બની શકે તેમ નથી માટે સથારા કરીએ. એમ વિચાર કરી સાતે અણુગારાએ જીવનની મમતા છેાડી દીધી. જેમ ઘસાઈ ગયેલું કપડું ઉતારીને માણસ નવુ કપડું પહેરે છે તેમ આ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy