________________
શ્રાવણ વદ ૮ ને મગળવાર
વ્યાખ્યાન ન–૪૪
તા. ૧૭-૮-૭૬
સુજ્ઞ ખએ, સુશીલ માતાએ ને બહેન !
અનંત જ્ઞાની મહાન ભગવંતાએ દેહની પાછળ પાગલ બનેલા જીવાને દિવ્ય વાણી દ્વારા ઉદ્ઘાષણા કરીને સમજાવ્યું કે હે ભવ્યજીવા ! તમે અનંતકાળથી જેના રાગ કરીને રખડી રહ્યા છે, જેનું પાષણ કરવા માટે આત્માની ખુવારી કરી નાંખી છે, ન્યાય નીતિને નેવે મૂકી, અધર્મનું આચરણ કરી પાપના પોટલા ખાંધ્યા છે અને જેને માટે હીરા કરતાં પણ કિંમતી માનવભવ ગુમાવી રહ્યા છે તે તારુ પ્રિય શરીર કેવુ' છે!
इमं शरीरं अणिच्चं, असुई असुर संभवं ।
સાસય વાતમિળ, તુવ શાળ માયાં || ઉત્ત. સૂ. અ. ૧૯ ગાથા ૧૩ આ તારું શરીર અનિત્ય છે. તેની પ્રત્યેક અવસ્થા પ્રતિક્ષણે તમને ચેતાવી રહી છે. છતાં જીવ તેના મેહમાં પાગલ બનીને પેાતાના સ્વરૂપની વિચારણા કરતા નથી. આ કાયાને વાચા નથી પણ તમને મૂંગા ઉપદેશ આપે છે કે મારી માયા કેવી છે! મારી માયા વિજળીના ચમકારા જેવી અને સધ્યાના રંગ જેવી ક્ષણિક છે. આ શરીર અનિત્ય છે. તે અનિત્યતાના ઉપદેશ આપીને ભાન કરાવે છે કે તારો આત્મા ત્રિકાળી ધ્રુવ છે. તારા આત્મામાં સુખનેા નીધિ ભરેલા છે, પણ તેને પારખવાની બુધ્ધિ તારામાં નથી.
ખ'એ ! વિચાર કરેા. આ દેહમાં શું ભરેલું છે ? અશુચીય પદાર્થોથી ભરેલું છે. લેાહી, માંસ, ચરબી, હાડકા આદિ કામ.ળ ભરેલા છે. તેમાં શું તત્ત્વ છે ખરૂં ? ‘ ના.’ હવે સમજાય છે અશુચીથી ભરેલુ અને અશુચીમય પદાર્થોથી ઉત્પન્ન થયેલું આ શરીર છે. વળી તે અનિત્ય અને અશાશ્વત છે, અને તે દુ:ખા તથા કલેશનું ભાજન છે. આવા શરીર ઉપરના માહ જન્મ-જરા અને મરણનાં પ્રચુર દુઃખોને ઉત્પન્ન કરે છે. આ દેહની મમતા વારંવાર દેહ ધારણ કરાવે છે. ને કંઈક પાપાચરણા કરાવે છે, છતાં જીવને શરીર કેટલુ' વહાલું છે ? ઘણાં એમ કહે છે કે મને પૈસા વહાવે છે. કોઈ કહે છે મને માતા-પિતા વહાલા, કાઈ કહે છે મને મારી પત્ની અને પુત્ર પરિવાર વહાલા, કાઈ કહે કે મને ટી. વી., રેડિયા અને ક્રીજ વહાલા છે પણ જો ઘરમાં આગ લાગે અગર તેા ગુંડાએ ઘરમાં પેસી જાય તે વખતે માણુસ શુ લઇને દોડે છે ? તે સમયે માતા-પિતા-પૈસા-પ્રિય પત્ની-પુત્ર પરિવાર,