________________
ગાયદા શિખર
Lalc
ખનશે પણ નહિ. ખુદ ભગવાનનું આયુષ્ય વધ્યું નથી તેા ખીજાની વાત શી કરવી ? ટૂંકમાં મારે તે તમને એ સમજાવવુ છે કે મનુષ્ય જિ ંદગીની એકેક ક્ષણ કેટલી કિ’મતી છે! સેાની દાગીના ઘડે ત્યારે સાનાની કણીઓ પડે છે. તે સેાનાની કણીએ કરતાં પણ મનુષ્યભવની એકેક ક્ષણ ભારે ક્ર'મતી છે. આવી કિંમતી ક્ષણાનો તમે શેમાં ઉપચાગ કરેા છે ? જો એકાંતે સંસાર સુખમાં રાચવામાં ઉપયાગ થતા હાય અને આત્મકલ્યાણનું લક્ષ થતું ના હાય તા સમજી લેજો કે માનવજન્મની કિંમત સમજાણી નથી.
અહીં એક વાત યાદ આવે છે. મહાત્મા ભતૃ હિર એક વખત જંગલમાં બેઠા એઠા ચિંતન કરતા હતા, કે જે માનવ પૃથ્વી ઉપર જન્મીને તપ કરતા નથી, દાન દેતા નથી. જ્ઞાન પ્રાપ્તિમાં ઉદ્યમ કરતા નથી, ધર્મના નિયમનું પાલન કરતા નથી તેને મારે શેની ઉપમા આપવી ? ખૂબ વિચારતા ખોલ્યા કે મનુષ્ય હવેળ મૂળાધરન્તિ જે મનુષ્યમાં ઉપરના ગુણેા નથી ને મૃત્યુલેાકમાં મનુષ્ય રૂપમાં મૃગલા સમાન છે, માનવ ધારે તા વિકાસ કરી શકે છે. પણ જે વિકાસ કરવામાં તત્પર નથી બનતે તેને મૃગની ઉપમા આપું તેા ખાટુ' નથી. આ રીતે ભરથરી ચિંતન કરીને ખોલ્યા ત્યાં એક હરણે રાજા ભરથરીના ચિંતનભર્યા શબ્દો સાંભળ્યા એટલે તે ત્યાં સ્થંભી ગયું ને કહ્યું મહાત્મા ! તમે મારી તુલના નિર્ગુણી માણસ સાથે કેવી રીતે કરે છે ? તમે મને નિર્ગુણી મનુષ્ય સમાન ન ખનાવા. કારણ કે મારામાં તે અનેક ગુણ છે.
સૌથી પ્રથમ તે એ છે કે હું કસ્તુરીની ખાણુ છું. મારી નાભિમાંથી અમૂલ્ય કસ્તુરી પ્રાપ્ત કરીને તેને વેચીને પૈસા કમાય છે. વળી કસ્તુરીનેા ઉપયાગ ઔષધ તરીકે પણ થાય છે. શું નિર્ગુણી માણસ ક્યારે પણ કસ્તુરીનું નિર્માણ કરી શકે છે ? કસ્તુરીની સુગંધ પણ અવણનીય છે. આ મારામાં પ્રથમ ગુણ રહેલો છે.
બીજો ગુણ એ છે કે મારી આંખા એટલી સુંદર ને આકષ ક છે કે કવિએ અને મોટા મેાટા વિદ્વાનેાને સ્ત્રીની આંખાની ઉપમા આપવા માટે મારી આંખાના ઉલ્લેખ કરવાની જરૂર પડે છે. મારી આંખા ગુણવંતી નારીના નેત્રા જેવી હાવાથી કાવ્યરસીક તે સ્ત્રીઓને મૃગાક્ષી અથવા મૃગલેાચની કહે છે. ત્રીજું મારા શીંગડાનુ મહત્વ પણ એછું નથી. તે શીંગડામાંથી શ્રૃંગી” નામના વાજાનું નિર્માણ થાય છે. જેના મધુર સ્વરથી લેાકેા મુખ્ય ખની જાય છે. મારા શરીરની ખાલ પણ નિરક નથી જતી, કંઈક શ્રીમંતા મારી ખાલને પોતાના ડ્રોઈંગરૂમમાં સજાવીને રાખે છે. તથા ચાગી અને સંન્યાસી લોકેા સૂવામાં તેના ઉપયાગ કરે છે. જ્યારે મનુષ્યના શરીરની એક પણ વસ્તુ કોઈ ઉપયેાગમાં આવતી નથી. એટલે હરણ કહે છે કે મારામાં તે અનેક ગુણેા રહેલા છે. તેથી મારી સરખામણી તમે નિર્ગુણી માનવ સાથે કરે તે ખરાબર ચોગ્ય નથી,