________________
૪૦૮
શારદા શિખર
હરણની વાત સાંભળીને મહાત્મા ભરથરી વિચાર કરવા લાગ્યા કે હવે તેવા ધ હીન માનવને કાની ઉપમા આપું ? તેને ગાયની ઉપમા આપીશ તે ખાટું નથી. ત્યારે આ સાંભળી ગાય અત્યંત દુઃખી થઈને ખોલી. તમારુ કહેવુ. ચાગ્ય નથી. મધુએ ! આપ જાણો છે કે ગાય અત્યંત સીધી ને સરળ હાય છે. તેને પણ નિર્ગુણી માણસ સાથે સરખાવવામાં આવી તે તેને પણ ન ગમ્યું. તેથી કહેવા લાગી. હું તેવા ધહીન વ્યક્તિની સમાનતામાં આવી શકતી નથી. કારણ કે મારામાં જે
ગુણા છે તે ગુણહીન વ્યક્તિમાં નથી. આપ બધા જાણેા છે કે હું ઘાસ ખાઈને જીવન નભાવું છું ને લેાકેાને દૂધ આપું છું. પણ દુનિયાના લેાકો એટલા સ્વાથી છે કે જ્યાં સુધી હું દૂધ આપું ત્યાં સુધી તે ખાવા માટે થાડા દાણા આપે છે. પરંતુ જ્યાં દૂધ આપવાનું બંધ થાય ત્યાં સૂકું ગંદું ઘાસ તે પણુ અલ્પ ખાવા આપે છે. છતાં હું મનમાં દુઃખ નહિ ધરતાં ભવિષ્યના દુઃખને વિચાર કર્યા વિના દૂધ આપ્યા કરું છું. મારા દૂધમાંથી માનવ દૂધપાક, શ્રીખ’ડ, ખાસુદી તથા માવાની અનેક પ્રકારની મીઠાઈ એ બનાવે છે. તથા દૂધ જમાવીને દહીં, દહીંમાંથી માખણુ અને ઘી મેળવે છે. તમારા ઘરમાં ફક્ત દૂધ હાય તા તમારા મહેમાનાનું સ્વાગત કરી શકે છે. હું માનવને ગેાખર આપુ છું. તે ગાખર દ્વારા માનવી પેાતાનું આંગણું લીપીને સ્વચ્છ ખનાવે છે. તે ગેાખર સૂકાઈ જાય ત્યારે રસેાઈ બનાવવા માટે તેને છાણાં તરીકે ઉપયાગ કરવામાં આવે છે. ગેસૂત્ર પણ અનેક દવાઓના કામમાં આવે છે. શુ', ધહીન નિ`ણુ વ્યક્તિના મળ-મૂત્ર આ રીતે ઉપયાગમાં આવે છે ? મારા પુત્ર અળદ ખેતરામાં હળ ચલાવે છે તેમાંથી લેાકેા અન્ન ઉગાડીને પોતાના ખારાક મેળવે છે. મારામાં આટલા ગુણા હાવા છતાં આપ મને ગુણહીન માનવ સાથે સરખાવે છે ? તે ખરાબર ચાગ્ય નથી.
ખંધુએ ! નિર્ગુણી માણસને ગાયની ઉપમા આપવી તે પણ નિરક છે. તેથી હવે તેને કેાની ઉપમા આપવી ? ભતૃ હિર માનવને ઉપમા આપવા માટે વિચાર કરે છે કે હવે તેને કેાની સાથે સરખાવવેા ? તે વાત અવસરે વિચારીશું. હવે આપણી મૂળ વાત શું છે ? તે વિચારીએ.
જેમને વીતરાગ વાણીનો રંગ લાગ્યા છે ને કમરાજાની સામે જગ મચાવ્યે છે તેવા મહાખલ આદિ સાત અણુગારા ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. મહાખલ અગારે વીસ સ્થાનકની આરાધના કરી. વીસ સ્થાનકે બધા જીવા માટે તીથ કર પદ્મ પ્રાપ્તિમાં કારણભૂત હોય છે. “પદિ જાતૢિ તિત્ત્વયરસ જદૂર નીવેદ।' આ કારણેા દ્વારા જીવ તી કર પદ મેળવે છે. જિનાગમેામાં અનેક તપ પ્રસિધ્ધ છે. તેમાં આ વીસ સ્થાનક રૂપ તપશ્ચર્યાં જેવી બીજી કોઈ પણ તપશ્ચર્યા નથી. આ વીસ સ્થાનોમાંથી ગમે તે એક સ્થાનની આરાધના કરીને જીવ અરિહતેાની મધ્યે ઉત્તમ