________________
૩૪૪
શારદા શિખર
ખંધુએ ! આવી રીતે આપણે અરિહંત પ્રભુના ગુણગ્રામ તેમની આજ્ઞાનું પાલન ન કરીએ તો ગુણ પ્રાપ્તિ ન થાય. માટે આજ્ઞા છે તેનો વિચાર કરો. ભગવાન કહે છે હું જીવ ! આ સંસારમાં તારો નિવાસ શાશ્વત નથી. ભગવાન કહે છે કે
કરીએ પણ જે ભગવાનની શુ
ठाणी विविह ठाणाणि, चस्संति ण सव्वसे ।
ળિયા કાર્ય વામે, યદિ મુદ્દાદ્રિય | સૂય. સૂ. અ. ૮ ગાથા ૧૨
હું આત્મા ! દેવલેાકમાં રહેલા ઉંચી પદવીવાળા ઈન્દ્રો તથા સામાનિક દેવા, મનુષ્યમાં ઊંચી પદવી પામેલાં ચક્રવતિએ, ખળદેવા, વાસુદેવા, માંડલિક રાજાએ તથા ભાગભૂમિમાં વસતા જીગલીયાએ તથા સામાન્ય મનુષ્યેા અને તિયચા વિગેરેને એક દિવસ તો પોતપેાતાના સ્થાનો છેડવા પડે છે. એટલે મૃત્યુ પામીને પરલેાકમાં જવું પડે છે તેમાં સંદેહ નથી. દેવલેાકના દિવ્ય સુખા તથા મનુષ્યલેાકનાં સમસ્ત સુખા અશાશ્વત છે. અલ્પકાળ ટકવાવાળાં છે. એમ સમજીને તેના ઉપરથી મમત્વભાવ ઉતારો. અરે, આ શરીર પણ કેવું છે?
अनित्याणि शरीराणि, वैभवा नहि शाश्वतः नित्यं सन्निहितेा मृत्यु कर्तव्य धर्म संचयः ॥
જે શરીર ઉપર ગાઢ રાગ છે, જેનું પાષણ કરવા માટે પાપ કરતાં પાછુ વાળીને જોતાં નથી. તેવું શરીર અશાશ્વત છે. આ શરીરને પણ અહીં છેડીને જવાનું છે. એક ડગલુ પણ તમારી સાથે આવનાર નથી. જીવ જ્યારે શાશ્ર્વત સ્થાન-મેાક્ષમાં જાય છે ત્યારે શરીર અહીં છેડે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં પ્રશ્ન કર્યો છે કે
कहिं पहिया सिध्धा, कहि सिध्धा पट्टिया ।
હાર્દિ વેઇન્દ્રિ ચત્તાળ, થનમૂળ સજ્જ ॥ ઉત્ત.સૂ. અ. ૩૬ ગાથા ૫૫
સિધ્ધના જીવે કયાં જઈને અટકે છે ? તે ક્યાં રહે છે ? શરીરનો ત્યાગ ક્યાં કરે છે અને કયાં જઈને સિધ્ધ થાય છે ? તેના જવાબમાં પ્રભુ ફરમાવે છે કે| पहिया सिध्धा, लागग्गेय पट्टिया ।
હું વેન્દ્રિ ચત્તાળ, તત્ત્વ ગતૃળ સિગ્નšા . સૂ. અ. ૩૬ ગાથા ૫૬
સિધ્ધ ભગવંત અલેાકના છેડે અટકે છે ને લેાકના અગ્રભાગ ઉપર રહે છે, અહી' મૃત્યુલોકમાં શરીરને છેડીને અગ્રલેાકના ભાગ ઉપર જઈને સિધ્ધ થાય છે. ટૂંકમાં કહેવાનો આશય સમજી ગયા ને ? વહાલામાં વહાલું શરીર પણ