SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શારદા શિખર निव्वेदेणं भंते जीवे किं जणयइ ? निब्वेदेणं दिव्वमणुस तिरिच्छएस कामभोगे निव्वेयं हव्वमागच्छ, सव्वविसएसु विरज्जह, सव्व विसएसु विरज्जमाणे आरंभ परिग्गहं परिच्चायं करेs, आरंभ परिग्गहं परिच्चायं करेभाणे संसार मग्गं वोच्छिन्द, सिध्धिमग्गं पडिवण्णेय हवइ । નિવેદથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવંતે જવાબ આપ્યા કે હે ગૌતમ ! નિવેદ એટલે સ ́સાર પ્રત્યેથી વિરકિત અને તેથી દેવ-મનુષ્ય-તિય "ચ સબંધી કામàાગેાથી વિરકત થાય છે. બધા વિષચેાથી વિરકત થાય છે પછી આરંભ પરિગ્રહનો ત્યાગ કરે છે. આરંભ પરિગ્રહના ત્યાગથી સંસાર માના ત્યાગ કરી માક્ષમાર્ગને ગ્રહણ કરે છે. સંસારની અસારતા સમજાયા પછી જીવ સંસારથી વિરક્ત ખની જાય છે. પછી એને સંયમમાં આનંદ આવે છે, ખીજે કયાંય અને આનંદ આવતા નથી. તમને ઘરમાં કંટાળા આવે તો એમ થાય કે લાવ, ગાર્ડનમાં આંટા મારી આવુ. ઘણાંના શરીર વધી જાય છે તે રાજ ત્રણ ત્રણ માઈલ ફરવા જાય છે. કસરત કરે છે. ભગવાન કહે છે કે સંસારથી વિરકત બનેલે મારો સાધક વિના પ્રત્યેાજને ખાલી આંટા મારે નહિ. શરીર ઉતારવું હોય તો સીમધર ભગવાનને ૧૦૮ વંદા કરેા. આયંબીલ, ઉપવાસ કરે તો શરીર સારુ· થશે તે કર્મોની નિર્જરા થશે. દ્રવ્ય અને ભાવ અને પ્રકારે લાભ થશે. પણ ધમ કરવા કેાને ગમે છે ? અજ્ઞાની જીવને તે સંસારની રખડપટ્ટી ગમે છે. સાચા વૈરાગી સંસારમાં હાય તો પણ એના ભાવ તો કર્માંશત્રુને કાઢવાના હોય. આગળ હું કહી ગઈ ને કે જે મનુષ્ય ચાર શરણાં અંગીકાર કરે છે તે સંસારમાં ઝૂમતો નથી. એ વાત સાચી પણ ચાર શરણનાં સ્વીકાર સાથે “દુષ્કૃત નિ ન” પાપને તિરસ્કાર ન કરીએ તે ચારનું શરણુ સ્વીકારવા છતાં સદ્ગતિ મેળવવી મુશ્કેલ પડે છે. “પાપ આત્માના શત્રુ છે તેને ધિક્કાર” :- ધ કરવા છતાં પાપના તિરસ્કાર ન થાય, પાપ ખરાબ ન લાગે તેા કલ્યાણ થતું નથી. માટે પાપ શત્રુ સામે કરડી નજર રાખો. અહી એક વાત યાદ આવે છે. સવત ૧૯૧૮માં જનના મિત્ર રાજાએ જર્મન ઉપર લડાઈ કરી જનને હરાવ્યું. તેના બધા શસ્રો લઈ લીધા. તેને કિલ્લા ઉજ્જડ કર્યા અને જનના રાજ્યના કખજો કર્યો. ત્યારે જન ચાન્સેલરે જાહેર કર્યું કે અમારા ખધા શસ્રો ભલે લઈ લીધા, જર્મન જીતી લીધું, અમને નિરાધાર કર્યા પણ હજી અમારી પાસે એક અમેઘ શસ્ત્ર છે, એ કેઈ દિવસ મિત્ર રાયાથી કબજે થઈ શકવાનું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy