________________
૨૧:
શારદા શિખર દુર્લભ છે. લાયકાત છે પણ તેને અનુરૂપ સંજોગા અત્યંત અલ્પ છે. કદાચ અહીંથી જ્ઞાન લઈ ને નારકી, તિયાઁચ કે દેવના ભવમાં ગયા ને ત્યાં કદાચ તેને ભવચક્રથી કંટાળા આવે તે પણ તે ચકડાળમાંથી ઉતરી શકાય નહિ. ચકડાળમાંથી નીચે ઉતરવું હાય તેા નીચેની બેઠકમાં બેઠેલા હાય તે ઉતરી શકે છે. તેમ આત્માના ગુણા જાણવા હાય, અવગુણોને દૂર કરી ગુણો મેળવવા હાય તેા તેની જોગવાઈ મનુષ્ય ભવ જેટલી ખીજે ક્યાંય મળતી નથી.
દેવાનુપ્રિયો ! સ`સાર ચક્રમાં ભમીને જો તમને ચકકર આવતાં હાય, સંસાર ચક્રમાં ભમવાનો કંટાળો આવતા હોય ને આ ચકડાળમાંથી નીચે ઉતરવું... હાય તા આ અમૂલ્ય અવસર છે. તમે હમણાં સાંભળી ગયાં ને કે મનુષ્ય ભવ જેટલી ખીજે કયાંય જ્ઞાન પ્રાપ્ત કરવાની લાયકાત નથી. તમને તે! લાયકાત મળી છે. માનવના જન્મ મળ્યા, મહાવીરના ધમ મળ્યેા.
આવેા સંચાગ નહિ આવે ફરીવાર (૨) સત્તાના સગ મળ્યા, ભકિતના રગ મળ્યા....આવા સચાગ... માનવના જન્મ છે. મુકિતનું બારણું,મહાવીરનાધમ છે મુકિતનુ પારણું, સુંદર આ દેહ મળ્યા, ગુરૂવરના સ્નેહ મન્યા...આવા સચાગ...
મનુષ્ય ભવ, મહાવીરનો ધર્મ, સતાનો ચેાગ, આ બધા સાગ મળ્યા છે તે પ્રમાદ છોડીને આત્મસાધના કરી. બધા ભેગા થઈ ને વાતોના ગપાટા મારવા કરતાં આત્મસાધનાની વાતે કરે. સસારની અસારતા સમજો.
મહાખલરાજા અને તેમના છ મિત્રોએ ભેગા થઈને નિય કર્યું કે આપણે બધાએ કાઈ પણ કાર્ય નાનું કે માટું, સંસારનું કે ધનુ કાઈ પણ કાર્ય કરીએ તે બધાએ સાથે કરવું, જો કાઈ સદ્ગુરૂ મળી જાય ને સંસાર અસાર લાગે ને દીક્ષા લઈ એ તે પણ સાથે લેવી. તેવા નિશ્ચય કર્યાં. તમે બધા અહીં આવીને બેઠાં છે તેમાંથી કંઈકના મિત્રો સાથે હશે. તેા આજે શું વિચાર કર્યાં ? મેલેા. આજે રવીવાર છે તે આપણે કયા ગાર્ડનમાં ફરવા જવું ? કયું પીકચર જોવા જવું કે કેને મળવા જવું એવા પોગ્રામ નકકી કર્યા હશે પણ કાઈ દિવસ એવા નિણ ય કર્યાં છે કે કે રજાના દિવસે આપણે કોઈ તપ કરવું. બધાએ ભેગા થઈને એક કલાક ધમની ચર્ચા કરવી. આવે પણ એક પોગ્રામ આત્મા માટે હાવા
જોઈ એ.
ખંધુએ તમે સંસારમાં સુખ માનીને સગાંવહાલાં પ્રત્યે મમત્વ જમાવીને એસી ગયા છે પણ યાદ રાખા આ સંસારની વૃત્તિએ ભયંકર ઝેરી સર્પ કરતાં
છે. તે છે સપનું દર,
પણ ઝેરી છે. મહાન પુરૂષોએ સંસારને એક ઉપમા આપી સર્પ અને સતુ ઝેર. હવે હું તમને
પૂછું છું કે
આ
ત્રણમાંથી સારું કેણુ ?