________________
શારદા શિખર
૨૦૦૭
જેમ યુવાન પુરૂષ ખાવળની બળવાન ગાંઠને ચીરવાને નિશ્ચય કરે છે. એ ખાવળની ગાંઠ એવી મજબૂત છે કે પચ્ચીસ ઘા કરે ત્યારે માંડ એનુ છેતરુ' ઉખડે પણ એને નિય અફર છે કે મારે ગાંઠ ચીરવી જ છે તેા એ ચીરે છૂટકા કરે છે. તેમ જો સાધક આત્મા નિર્ણય કરે કે મારે આ મનુષ્યભવમાં શું કરવું છે ?
મહાવીર મેડીકલ કોલેજમાં મારે, સત્યના સર્જન મનવુ છે, મહા મિથ્યાત્વ ભાવની ગ્રંથીનુ મારે, સફળ ઓપરેશન કરવું છે, ત્યાગની ટેબ્લેટ આપીશ સૌને ભવ રેાગ દૂર કરવાને..ધ..
મહામિથ્યાત્વની ગ્રંથી ભેદીને ભવસાગર જલ્દી તરી જવા છે, હવે મારે ભવના ફેરા ફરવા નથી. આવી જિજ્ઞાસાવાળા સાધક ભગીરથ પુરૂષાર્થ કરીને એક ક્રોડાક્રોડ સાગરની સરહદ વટાવીને કેળળજ્ઞાન પામીને મેાક્ષમાં જાય છે.
હવે આપણા રાજના ચાલુ અધિકાર–જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનની વાત ચાલે છે. જેમને આત્માની લગની લાગી હતી તેવા ખલરાજા સંસાર છેડીને સંયમી · બની ગયા. હવે તેમના પુત્ર મહાખલ કુમાર ન્યાય—નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમની કમલશ્રી નામની પટરાણીએ અ જાગૃત ને અનિદ્રાવસ્થામાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં સિંહુ જોયેા ને તરત જાગી ગઈ. ને ધરાધના કરી. ત્યારબાદ પેાતાના પતિ મહાખલ રાજાને તેણે સ્વપ્નની વાત કરી. મહાખલ રાજાએ સ્વપ્ન પાઠકાને મેાલાવ્યાં. સ્વપ્ન પાઠકાએ સ્વપ્નનું ફળ કહ્યું કે હું મહારાજા ! આપની મહારાણીની કુલીએ એક સિંહ જેવા પરાક્રમી પુત્રનેા જન્મ થશે, સ્વપ્નના ફળ જાણીને બધાને ખૂબ આનંદ થયા, કમલશ્રી સગર્ભા થઈ. જ્યારે ગર્ભને સવા નવ માસ પૂરા થયા ત્યારે જ્ઞાવ વહમકો માત્ત જ્ઞાો !” કમલશ્રીએ એક પુત્રને જન્મ આપ્યા. તેનું નામ અલભદ્રકુમાર રાખવામાં આવ્યું, ખૂબ લાડકોડથી કુંવરનું લાલનપાલન થાય છે. એક સામાન્ય ઘરમાં પુત્રનેા જન્મ થાય છે તેા પણ કેટલેા આનંદ વર્તાય છે તે રાજાને ત્યાં પુત્રને જન્મ થાય પછી શું ખાકી રહે ? સમય જતાં જીવરાવા યવિ દેત્થા । અલભદ્રકુમાર કુમાર મટીને યુવરાજ થયા. હવે શું અને છે ?
" तस्सणं महाबलस्सरणो इमे छप्पिय बाल वयंसमा रायाणा होत्या, तंजहाરહે, ઘર, પુષ્ણે, ત્રમુ, વેસમાળે, મિચંતે, સદ્દગાથથા સદ્ વઢિયા ”
આ મહાખલ રાજાને છ ખાલમિત્ર રાજાએ હતા. તેમના નામ આ પ્રમાણે (૧) અચલ (૨) ધરણ (૩) પૂરણ (૪) વસુ (૫) વૈશ્રમણ (૬) અભિચંદ્ર આ બધા • મહાખલ રાજાની સાથે જન્મેલા હતા અને તેમની સાથે માટા થયા હતા. એમની માતાએ જુદી જુદી હતી. એક માતાના દીકરા ન હતા. આ બધા ખાળપણનાં ગાઠીયા મિત્રા હતા. કોઈ માણસ વૃધ્ધ થાય તેા પણ કહે છે ને કે ફલાણા ભાઈ