________________
Re
શારદા શિખ
છે. દુનિયામાં સેંકડા માતાએ સેકડા પુત્રને જન્મ આપે છે પણ આવા પવિત્ર પુરૂષાને જન્મ દેનારી માતાએ બહુ અલ્પ હાય છે. ભક્તામર સ્તંત્રમાં પણ માનતુંગાચાય મેલ્યા છે કે :
स्त्रीणां शतानि शतशेो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशा दधति भानि सहस्त्ररश्मि, प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् ॥
સૂર્ય સમાન તેજસ્વી એવા પુત્રને જન્મ આપનારી માતાએ તે બહુ વિરલ હાય છે. જેમ કે દિશાએ દશ છે. પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશાઓ, ચાર પૂણા, અને ઉંચી-નીચી એમ દશ દિશાએ છે તેમાં સૂર્યને ધારણ કરનારી દિશા તે માત્ર પૂર્વ દિશા છે. આજે ઘણી માતાએ કાઈ અડધા ડઝન કે ડઝન દીકરાને જન્મ આપે છે. (સાહસ ) પણ આટલા દીકરા હેાવા છતાં જેના માતાપિતાને ઠરાપા ના હાય અને મરતાં મા-બાપ બળતરા લઈ ને જાય. એવા પુત્રની માતા ખનવામાં શું સાર ? જે પુત્ર જન્મીને માતાની કુંખને ઉજ્જવળ કરે તે સાચે સુપુત્ર છે. પછી ભલે ને એક જ પુત્ર હાય. આજે મહાન પુરૂષાની માતાના ગવાય છે. ભગવાન મહાવીર સ્વામીને આપણે શુ' કહીએ છીએ ? ૮ ત્રિશલાનઃ કુમાર.' ,” પેાતાની સાથે માતાનું નામ ગવાય, પુત્ર એવા પરાક્રમી પાકે તા માતાની છાતી ગજગજ ફુલે.
નામ
મહારાજા શિવાજીના જીવનના એક પ્રસંગ છે. એક વખત શિવાજીના સૈનિક દુશ્મન રાજા ઉપર વિજય મેળવીને આવતાં હતાં ત્યાંથી તેમને એક સૌંદય વતી સ્ત્રી મળી. તે સ્ત્રીને સાથે લાવ્યા. એના મનમાં એવા કેડ હતા કે આપણે આ સ્ત્રી આપણા મહારાજાને ભેટ આપીશુ તે તે આપણા ઉપર તુષ્માન થશે ને આપણને સાનામહેારથી સ્નાન કરાવશે. આપણું જિંદગીનું દરદ્ર ટળી જશે. એટલે હ ભેર શિવાજી મહારાજની પાસે લાવ્યા. શિવાજી જ્યારે ગાદીએ બેસતાં ત્યારે તેમની માતા જીજીખાઈ પડદાની પાછળ બેસીને બધું ધ્યાન રાખતાં કે મારે શીવા કેવું રાજ્ય ચલાવે છે! જુએ, માતા પોતાના પુત્ર કુમાર્ગે ન જાય તેનું કેટલું ધ્યાન રાખે છે. આ તા રાજા હતા, કાઈ સામાન્ય ન હતા, પણ આજની માતાએ પોતાના સંતાનેા કયાં જાય છે, શુ કરે છે તેનું કેટલું ધ્યાન રાખે છે ? પછી દીકરા ખરાખ રસ્તે જાય ને આખનુ લીલામ કરે ત્યારે રડવા બેસે છે. પાછળથી રડવા કરતાં તમે પહેલેથી ધ્યાન રાખેા ને ખાળકાના જીવનનું સુંદર ઘડતર કરે.
છત્રપતિ શિવાજીની માતા પડદા પાછળ બેસીને અધું ધ્યાન રાખતી હતી. સૈનિકા શિવાજીની પાસે આવીને કહે છે સાહેબ ! આપને માટે અમે એક નવીન