SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શારદા શિખર આત્મઘરમાં પર પુદ્ગલના પ્રવેશ થયેલા છે. તે આત્માના જ્ઞાન.-દર્શન-ચારિત્ર રૂપી ધનના વિનાશ કરે છે. આત્મઘરમાં પારકા પેઠા છે એટલુ નહિ પણ તે પેધી ગયા છે તેથી આત્માના ઘરનું બહાર ફૈકી પોતે ઘરના માલિક થઈને બેઠો છે ને માલિકને બહાર કાઢચેા છે. આત્મા અજ્ઞાન દશાથી પારકાને પેાતાના માનીને તેનું પોષણ અને પ્રશંસા કરે છે ને પર પુદ્ગલના રાગી દ્વેષી બનીને આત્મા સમયે સમયે તેને ઘરમાં દાખલ કરે છે, અને તે દાખલ કરેલા કર્મ પુદ્ગલા પછી આત્માને વારવાર દુઃખ આપે છે. જ્યાં સુધી આત્મઘરમાં કર્મ પુદ્ગલાની હાજરી છે ત્યાં સુધી આત્માને ભય-દુઃખ ત્રાસ બધુ રહેવાનુ. કર્મ પુદ્ગલા જ્યારે આત્મઘરમાંથી નીકળશે ત્યારે આત્મા સાચા સુખી થવાના છે. દેવાનુપ્રિયા ! આ ઉત્તમ મનુષ્યભવ પામીને એવા પુરૂષાર્થ કરે કે આત્મઘરમાં જે પર પુદ્ગલેા પ્રવેશ કરી રહ્યા છે તે અટકે, અને જે પર પુદ્ગલને પ્રવેશ થઈ ગયેલા છે તેના નિકાલ જલ્દી થાય. જો આત્માને પેાતાના સ્વરૂપને ખ્યાલ આવે તે પર સાથેના પરિચય ઘટાડવા માંડે. પર સંચાગને કારણે સુખને નાશ અને દુઃખનુ આગમન છે. સંજ્ઞોગ મજાનીયેળ ચત્તા ટુલ્લું પરંવર ) પર સંચાગના કારણે આત્માએ દુઃખાની પર'પરા ઉભી કરી છે. જ્યાં પરના સંચાગ થયાત્યાં દુઃખ આવ્યું. સમઝે, આત્મા પરની સાથે ભળ્યેા છે તેના કારણે જન્મ-મરણનાં દુઃખા ઉભા થયા છે. અસંચાગી આત્માને કાઈ આપત્તિ કે ભય નથી. આત્માનું શુધ્ધ સ્વરૂપ સ જડ પદાર્થોથી ભિન્ન છે. આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર છે. તેને સુખ માટે ખીજાની અપેક્ષા રાખવાની જરૂર નથી. તે સ્વય' અનત સુખ સ્વરૂપ છે. સ્વયં સુખરૂપ એવા આત્માને સુખ માટે કાઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી. પેાતાની પાસે અનંત સુખના ખજાના હાવા છતાં અજ્ઞાની જીવ પારકા પાસે સુખ માટે પ્રાર્થના કરે છે. આત્માએ પાતાના અનંત સુખને ખજાને મેળવવા માટે આત્મઘરમાં પેઠેલા કમ પુદ્ગલાને પલાયન કરવાની જરૂર છે. બલરાજા ધઘાષ મુનિની વાણી સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. અત્યાર સુધી પોતે પાપમાં પડેલા હતા પણ સ્વસ્વરૂપનું ભાન થતાં નિશ્ચય કર્યો કે પરના સંગે ચઢી અનંતકાળથી સંસારમાં ભમ્યા. પરના પ્રપંચમાં ફસાઈ અનેક પાપ કર્મો કર્યા, ઘણું દુ:ખ વેઠયું. હવે આ પર પ્રપંચનું પિંજર મારે ન જોઈએ. હવે તા મારે સ્વ ઘરમાં સ્થિર થવુ' છે. સ્વમાં જે સુખ છે તે પરમાં ત્રણ કાળમાં મળવાનું નથી. જંગલમાં ચારા ચરવા ગયેલું ઢાર પણ સાંજ પડે માલીકના ખીલે આવીને ઉભું રહે તેા તેના માલીક તેને પ્રેમથી પપાળે છે ને ઘાસ ચારા ખાવા નીચે છે. અને જે ઢાર માલીકની આજ્ઞામાં નથી રહેતું તેને ડફણાંને માર ખાવેા પડે છે. સ્કુલે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy