SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૩૧ પિટમાં ભોંકવા તૈયાર થયેને કહ્યું- મહારાજા ! મારી દીકરીને જે નહિ એકલે તે હું આપઘાત કરીને મરી જઈશ. છરી જેઈને રાજા ગભરાયા. જે ન મોકલે ને બાપ આ રીતે મરી જાય તે વિદ્યુતપ્રભાને દુઃખ થાય. એટલે રાજાએ કહ્યું–મારી તે મેકલવાની બિલકુલ મરજી નથી પણ તમે આપઘાત કરવા તૈયાર થયા છેમાટે મોકલીશ. હવે રાજા વિદ્યુતપ્રભાને તેના પિતાની સાથે મોકલશે ને તે પિયર જશે. ત્યાં એરમાન માતા કેવા કપટ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૧૪ અષાડ સુદ ૭ ને રવીવાર તા. ૧૮-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના સાગર સર્વજ્ઞ ભગવંતોએ આપણું શ્રેય માટે સિધાંતની વાણી પ્રરૂપી. સિધ્ધાંતની વાણી સમજીને હદયમાં ઉતારવા માટે સર્વ પ્રથમ જીવનમાં વિનય જોઈશે. વિનયવંતજીવ જલદી શ્રેય સાધી શકાશે. જંબુસ્વામી ખૂબ વિનયવંત હતા. તે સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછે છે હે પ્રભુ! ભગવંતે જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં ક્યા ભાવો રજુ કર્યા છે ? જંબુસ્વામીમાં પણ ખૂબ જ્ઞાન હતું. આવા શિથી ગુરૂનું હૃદય ઠરી જાય છે. વિનયવાન શિષ્ય “જિયાનાર ” ગુરૂનાં મુખના ભાવ જોઈ ને તથા ઈશારાથી સમજી જાય છે. શિષ્યને ખૂબ જ્ઞાન હોય, હોશિયારી હોય, તે પણ તેણે એ કદી વિચાર ન કરવો જોઈએ કે મારી બુદ્ધિથી, મારા ક્ષપશમથી મને આવડે છે. પણ આ બધા પ્રતાપ હોય તે તે મારા ગુરૂને છે. આખી મુંબઈ નગરી રેશનીથી ઝળહળે છે તે પાવર હાઉસને આભારી છે. તેમ વિનયવાન શિષ્ય એમ જ વિચાર કરે કે મારામાં જે કંઈ છે તે મારા ગુરૂની કૃપાથી છે. આ વિનયવંત શિષ્ય ગુરૂ ગમે તેવી કઠીન આજ્ઞા કરે તે પણ તહત કરીને ઉભું રહે. સહેજ પણ ગુરૂની આજ્ઞાને અનાદર કરતું નથી. એ તે એમ સમજે છે કે આ ગુફુનામવિચાfયાગુરૂની આજ્ઞા પર ક્યારે પણ બીજે વિચાર કરવો જોઈએ નહિ અર્થાત્ આનાકાની કર્યા વિના તેનું પાલન કરવું જોઈએ. સત્તામારા વિજ્ઞા સપુરૂષને માટે ગુરૂ આજ્ઞા અનુલંઘનીય છે. ભગવાન કહે છે જ્યારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલંઘન કરવું જોઈએ નહિ. જેમ લશ્કરને નાયક જ્યારે તાલીમ આપે છે ત્યારે એના સેનકેને કહે છે કે હું જ્યાં સુધી સૂચના કરું નહિ ત્યાં સુધી તમારે સીધેસીધા ચાલ્યા જવાનું. વળાંક લેવાને નહિ ને એક સાથે પગ ઉપાડવાનો. હેજ પણ પગ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy