SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા ભગવાનની પ્રિય કામધેનુઓનું અહીં ગ્ય ભક્તિભાવથી ઉછેર થાય છે. આ મંદિરનું ક્ષેત્રફળ ઘણું જ મોટું છે. પણ દેવળનું ક્ષેત્રફળ ૧૬૭૪/૧૭૭૧ ચોરસફુટ આશરે છે. તેને વહીવટ. પહેલાં વૈષ્ણવ મંદિર ગેરવાડામાં હતું. પણ શ્રીઅચરતબહેને સંવત ૧૯૦૯, ઈ.સ. ૧૮૫૪માં આ દેવળ બંધાવ્યું. સંવત ૧૯૧૦માં પ્રભુને પધરાવડાવ્યા. શ્રીલક્ષમણલાલજી મહારાજશ્રીએ સંવત ૧૯૧૨માં લીલા સમાપ્ત કરી. (કપટભેદ વૃતાંત). શ્રીલક્ષમણલાલજી મહારજશ્રીને જન્મ દિવસ શ્રાવણ સુદ ૧૦ને હોઈ મંદિર તરફથી ભજનકિર્તન એક વર્ષે રાજારામ દેસાઈના વારસ દેસાઈ હરિલાલ કેશવલાલ અને ડે. બાપુલાલ કેશવલાલ વાળાને ત્યાં ઉજવાય છે. કેઠાનું મંદિર : શ્રીપરમનિવય શ્રીબેનરજી. ગુજરાતમાં ચાંપાનેર ભાંગ્યું. તે બાદ ત્યાંના મેટા શ્રીમંત ગૃહસ્થ પિપટશા પાંજરશા પિતાના કુટુંબ સાથે કપડવણજ આવીને વસ્યા. તેમને ત્યાં તેમની ભાગ્યવાન પવિત્રભાર્યા પુરાંબાઈના પુત્ર વિષ્ણુભાઈ હતા. સંવત ૧૯૪૬ના ચૈત્ર સુદ ને શ્રીગોકુલનાથજી પ્રભુ ગોકળથી ગુજરાતમાં દ્વારકા જવા પધાર્યા. અમદાવાદ થઈ ઉવારસદ અને ઝેરનીરમાલી થઈ કપડવણજ શ્રીકૃષ્ણદાસ ત્રવાડીને ત્યાં પધાર્યા, જે સ્થળ હાલ ભુધરભાઈની હવેલીના નામે ઓળખાય છે. આ સમયે આપે શ્રીકૃષ્ણમર્દન, કૃષ્ણશામળ અને વિષ્ણુજીભાઈને શરણે લીધા અને ભગવદ્દેય પેંડા, ભગતને પ્રભુએ પિતાના કર્યા જ્યારે શ્રીગોસાંઈજી વિષ્ણુભાઈજીને ત્યાં પધાર્યા ત્યારે આજ્ઞા કરી કે તેરે ઘર લીલા ઉપગી રતનકે પ્રાગટય હાયગા, યાકે જતન કરીએ.” તે બાદ રસીક રમજ્ઞાછ શ્રીબેનરાજને જન્મ થયેલે, તેમને જન્મ સંવત ૧૬૪૭ના પિષ સુદ ૧૩ (એક જુના ગ્રંથ પ્રમાણે સંવત ૧૬૬૪ બન્ને મતમાં ૧૭ વર્ષને ગળે બનાવ્યો છે. તેમનું બાળપણનું નામ રતનબહેન હતું. હાલ જ્યાં તેમની સેવા બિરાજે છે. (કઠાનું મંદિર). એ તેમનું જન્મ સ્થળ છે. તેમના પતિ શ્રી રસભત રતનજી વેરા હતા (ારા અટક બ્રાહ્મણ તથા વણિકેની પણ હોય છે = વહેરનાર–ખરીદનાર–વેપારી). બેન રાજેનું પ્રથમ પ્રાગટય ગઢા દુર્ગાવતીનું હતું, બીજુ પ્રાગટય સંતદાસ ધરે અને ત્રીજુ પ્રાગટય કપડવણજમાં આ બેનરાજે કપડવણજ મન્દિરમાં બિરાજતા શ્રી વૃજદુલ્હજી સ્વરૂપ પાસે સરખા આસને બિરાજે છે. મંદિરમાં બીજી જેડ છે, તે કૃષ્ણ શામળ પારેખના વંશજ દલસુખભાઈની વૃદ્ધાવસ્થાએ તેમના સુપુત્ર ગવરધનદાસે પધરાવેલી છે
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy