________________
ગૌરવ એથું ધાર્મિક સ્થળો
બેનજીરાજને બાલ્યાવસ્થામાં પિતાના સ્વરૂપની સ્મૃતિ આવતાં ભક્તિભાવથી શ્રીગોકુલેશજી દર્શન જવા તમન્ના થઈ વીરહની વેદનામાં માંદા પડ્યાં. આ સમાચાર લઈને કાસદ ગોકુળ ગયે. રાજભગ સમયે કાકદ ગેકુળ પહોચે. તેને ઉત્થાન સમય પાત્ર સમયે પત્ર લખી આપે અને શ્રીબેનજીરાજને સ્વપનમાં સાક્ષાત શ્રીજીએ આજ્ઞા આપી કે હવે વિલંબ નહીં થાય. બીજી બાજુ કાસદ આ શ્રીજીને પત્ર લઈને આવ્યા છે. તેને સામે મળવા (કૃષ્ણપુરા) કસનપુરા પધાર્યા, પાસેજ વાવ હતી. ત્યાં કાસદને મળયા, પ્રભુના હસ્તાક્ષને પત્ર વા. આ વાવ આજે પણ શ્રી બેનછરાજની વાવ તરીકે ઓળખાય છે. આજે પણ આગંતુક વૈષણ આ વાવ પર કીર્તન, ઘેળ, મંગળ ગાય છે. અને મનોરથ પણ કરે છે.
શ્રીબેનજીરાજના પ્રાગટય સ્થળમાં સેવા. સંવત ૧૭૦૦ માં તેમના પિતાશ્રી વિષ્ણુ ભાઈથી શરૂ થયેલ. તેને મહદવર્ય શ્રીનાગરદાસભાઈ મેટા ભાઈ શ્રીવલ્લભદાસ બાદરપુરવાળા કુલકુંવર બહેન તથા ભાવનગરી શ્રી કેશવદાસ વગેરે ભગવદીઓએ અપનાવી છે. કપડવણજ શ્રીકઠાના મંદિરમાં શ્રીવિષ્ણુજીભાઈના વંશજે હાલ સેવા કરે છે. શ્રીબનીછરાજને સેવ્ય પાદુકાછ શ્રીઉત્સવલાલ સાંકળચંદ પરીખને ત્યાં બિરાજે છે. સવાસો વર્ષથી કેવળદાસ દલસુખભાઈ તથા તેમના પુત્રી પરશનબહેન ને પછી તેમનાં ભેજાઈ ઈચ્છાબહેન અને તે પછી ઈચ્છાબહેનનાં સુપુત્રી કમળાબેન શ્રીબેનજીરાજના જન્મ સ્થળની સેવા કરે છે. બહારગામથી આવનાર ભકતોને સત્કારે છે.” (અનુગ્રહ સંવત ૨૦૧૭ અંક ૧૧ માં થી સાભાર) છેલ્લી અવસ્થામાં ગોકુલમાં વસીને પ્રભુની સાનિધ્યમાં લીલામાં પધાર્યા હતાં. કહેવાય છે કે નિજધાપ જતાં કુળને ઢગલો થઈ ગયેલ.
આજે પણ તેમના જન્મ દિવસે પિષ સુદ ૧૩ ના રોજ ભરૂચ તથા બારીઆ વગેરે સ્થળેથી અનેક વૈષણવો પધારી કીર્તન ભજન દ્વારા તેમની સ્મૃતિ જાણવે છે. વાવડી પર જઈને પણ ભજન કિર્તન કરે છે.
શ્રીહર્ષદ માતાજીઃ કપડવણજ જયારે રહના આરા તરફ હતુ, ત્યારે એ કલાની દેરી ગરીના નામે ઓળખાતા સ્થળે જયાં જુના રાષ્ટ્રકુટ વંશજોના અવશેષે ગણી શકાય તે સ્થળે આ દેવીનું સ્થાન ભવ્ય દેવાલયમાં હતું. આ સ્થળે જુના રજપુત યુગના ભાગ્યા તૂટતા અવશે અને ખેદકામ થતાં પ્રાચીન પ્રતિમાઓ પણ ત્યાં નિકળેલી. (જે મુંબાઈ મ્યુઝીયમમાં રવાના કરેલ) હાલમાં ભાગીને જેને નાશ થયેલ છે, તેવું એક સરોવર પૂર્વ દિશાએ દષ્ટિગોચર થાય છે. અને ઉત્તરમાં વહેતી મહેર નદીને પ્રવાહ દેખાય છે. આજે
ક, ગૌ-વા-૯