SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ ખીજું —વાણિજ્ય ઉપરાક્ત ચારે ભાઈઓ લગભગ ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૫ની લગભગમાં થએલા. અહીં ત્રણ કારખાનાં અત્યારે અસ્તિત્વમાં છે. (૧) મહમદહુસેન અમીરભાઈ, પરદેશ જનાર. કપડવણજ ગ્લાસ વસ. (૨) કનૈયાલાલ પી. શાહ મહમદ ફૈજલ, રીફાઈન્ડ ગ્લાસ વર્કસ. (૩) મહમદસીદીક લાલભાઈ. સીદ્દીક ગ્લાસ વસ. ૩૫ અત્યારે જૂની પદ્ધતિથી ભૂતકાળના આ ભવ્ય કારીગરોની ઝાંખી થાય છે. કેટલીક દેશી પ્રક્રિયા ભૂસાઇ રહી છે. કારીગરોની કળા આજે આ વિજ્ઞાન યુગમાં વૈજ્ઞાનિક અને ટેકનાલોજીકલ જ્ઞાનથી ભુ સાઈ છે. કાચના કારખાનામાં તૈયાર થએલા આભલા મહુવા-અંદરના વેપારી હાજી મહમદ વજીરની પેઢી મારફતે માલદીવ અને લખદીવ મેકલવામાં આવતા હતા. આ પેઢી મારફતે જિ. સુરેન્દ્રનગરના લીંબડીમાં કપડવણુજના આભલા મેકલવામાં આવતા. આ ટાપુઓ સાથે ગુજરાતના વેપારી સબધો દોઢસા વર્ષોથી હોય તેમ લાગે છે. આ હાજી મહમદ વજીના પૌત્ર શ્રીયુસુફભાઇ હાલમાં પેરીસમાં હીરા અકીકના મોટા વેપારી છે. (ડૉ રિલાલ આર. ગૌદાનીના પત્રથી આભાર.) જ્ઞાનની દ્રષ્ટિ ઘણી જ પછાત થઈ રહેલ છે. કાચની કેટલીક સુ ંદર ચીઅે ભારતમાં તૈયાર થઇ, તેની પરદેશમાં નિકાસ થતી. તે સમયમાં ભારતના કાચ ઉદ્યોગ સર્વોત્તમ ગણાતો. • શમશેર તે શીરાહીની, પ્રતિમા ભલી ડુડુંગરપુરી, આવતાં જે આત્રસુ બે ત્યાં છરા, લાઢા, છરી. વળી કપડવ‘ગુજ કાચ સાબુ રહી, સમીપ રચાવજો વળી, ઘર વિશે વરસાદ. પહેલાં આપ વહેલાં આવો.' -દલપતરામ થોડાક સમય પહેલાં આ કારખાનાઓમાં ફાનસના ગેાળા બનાવી બજારમાં મૂકવામાં આવેલા. આ કારખાનાં કાચના ગોળા બનાવતાં હતાં. ત્યાના કારીગરોની પ્રવૃત્તિઓ ( ક્રિયા ) જાતાં આંખે ોવાથી તેમની શક્તિના ખ્યાલ આવે તેમ છે. આ ગોળાઓ તથા કાચની બનાવટ કરનાર કામદારવને સીસગર કહે છે. અને તેમના વસવાટવાળા સ્થળને સીસગરવાડો કહે છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy