SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા કાપડ – સદીઓ પહેલાંના કાપડના વેપાર અને હાથવણાટના ઉદ્યોગની સારી એવી સ્થિતિ હતી. જ્યારે વિદેશી કાપડને કોઈ ઓળખતું ન તે સમયની આ વાત છે. ૩૪ પ્રાચીન કાળથી હાથ વણાટના ઉદ્યોગ ખીલેલા હતા. હાથસાળાથી કાપડ તૈયાર થતુ અને તે બજારમાં વેપારીઓ દ્વારા વેચાતું. વણકર કામ આ ઉદ્યોગને ટકાવનાર જ હતી. પ્રાચીન સમયમાં કાઈ ગામ એવું નહી હૈાય કે જ્યાં વણકર કામ ન હાય : ગામડે ગામડે હાથવણાટને! ઉદ્યોગ સજીવ હતે.. પહેલાં હાથ વણાટથી અને પછીથી મીલનુ' સુતર લાવી પોતાની સાળે! પર વણુ!૮ કરીને ધોતી, રૂમાલ, પછેડી, ચાદરા, સાડીઓ વગેરે બનાવતા. ગામની એક બાજુ આ લોકોના વસવાટ રહેતા અને તે વણકરવાસ કહેવાતા હતા. આખા કુટુંબના માણસો આ ધંધામાં જ રહેતા. કાચ :– એ એક સદીથી કાચના ઉદ્યોગે કપડવણજને અનુપમ નામના આપેલ છે. કાચના કારખાનાં કસારવાડાના (હાની) ચકલાથી ગે!રવાડામાંથી કસ્બામાં જતાં સીસગરવાડના નામે ઓળખાતા સ્થળે છે. બહાર ગામથી જે કાઈ મહેમાન આવતા, તે આ સ્થળની મુલાકાત લેતા જ. પહેલાં આ સ્થળે કહેવાય છે કે ૨૦-૨૫ કાચનાં કારખાનાં હતાં. તેના મૂળ ઉત્પાદકનું નામ નથી પણ ‘ભારત કલા પ્રદર્શન’ લ’ડનમાં ભરાયું ત્યારે આ કારખાના એમાંથી પ્રયાગ કરવા સારૂ ચાર પાંચ ભાઈઓ ત્યાં ગય! હતા. ઈમ!મમીયાં દાદુમીયાં, અમીરમીયાં, ફૈજુમીયાં અને શેરસીયાં, ધ્રોળકાવાળા મહમદમીયાં ફ્રન્જુમીયાંને અંગેજી સરકાર નરફથી ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા, એવું જાણવા મળે છે. એ કારખાનામાં જયપુરની કાળી રેતી લાવી તેમાંથી કાચ મનાવવામાં આવતા. આ સમયને કાચ લીલા કે આછા કાળા રંગના બનતા. તેથી તેમાં ખીજા રગે મીલાવી ઘેરા રંગની બનાવટો બનાવતા. સમય જતાં અલ્હાબાદથી રેતી મગાવતા. વળી તેમાં શીશીઓના ભાંગેલા ભૂક્કાને ગરમ કરી એ રસ પણ તેમાં મીલાવતા. કપડવણજની દુધીયા બગડીએ એક સમય પૂર્વ જર્મની, ઝેકોસ્લોવેકીઆ, બેલ્જીયમ ને જાપાનના માલ કરતાં સારી ગણાતી. હાલમાં કારખાનાં છે. તેએ રમકડાં, અગન ભીસીઆ, તેમજ આભલા (કાચના ગાળા જેમાં સીસું રેડીને બનાવેલ અરીસા જેવા મનાવે છે.) આ કાચના ગાળાને અદ્યાવી તેાડી નાખવામાં આવે છે આ ટુકડાએ સૌરાષ્ટ્ર, સિ ંધ, મુલતાન, દક્ષિણું હૈદરાબાદ તરફ જાય છે. આ બાજુની કેટલીક કોમની સ્ત્રીએ સાડલામાં ટપકાં રૂપે ગોઠવે છે. ખાસ કરી તે ભરવાડ ફેમ વધુ વાપરે છે. નવા જમાનની ફેસનમાં હવે તે પેસી ગયાં છે,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy