SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ બીજું–વાણિજ્ય પ-૩-૧૯૧૩ ના રોજ કપડવણજ નડીયાદ વચ્ચે સાંકડા માપની એક રેલવે ખુલ્લી મુકી. ત્યારેથી ડાકેરની સડક તેમજ તે બાજુ વેપારને વાળવાની અગત્યતા સહજ ઓછી થઈ. રેલવેની આ નાના માપની લાઈનને બદલે જે મેટા માપની થાય તો ઉદ્યોગ વધુ વિકસવાને સંભવ છે. નડીયાદ કપડવણજ રેલ્વે માટે મુખ્ય ભાગ ભજવનાર શ્રીબાપુલાલ દામોદરદાસ વકીલ તથા ઈસુફઅલી બાકરભાઈ તથા અન્ય સદ-ગૃહસ્થ હતા. સહર્ષ નોધ લેતાં આનંદ થાય છે કે નડિયાદ કપડવણજ મેડાસા રેલ્વે એ માપની થઈ રહી છે તેના માટેના પ્રયાસ કરનારને મારા હાર્દિક અભિનંદન. મોટા માપની રેલ્વે થવાથી વેપાર ઉગને સારે વિકાસ થશે. નવું એસ. ટી. બસ સ્ટેશન, નડીયાદ તરફ જવાના રસ્તે ડાબી બાજુ ત્રિવેણી પાર્કની પાસે રૂ. ૧૬,૧૮૦૦૦ ખર્ચે બંધાઈ ગયું છે. જેમાં ૨૨ પ્લેટફોર્મ-૪૨ ધુમ્મટે, બે માળનું અઘતન-આલિશાન પ્લેટફોર્મ તૈયાર થઈ રહેલાં છે, જેમાં એસ. ટી. કેન્ટીન તથા છ સ્ટોલ પણ હશે. વર્તમાન એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે જુનું કેટડું. (જુઓ ચિત્ર ન. ૨છે કપડવણજથી અત્યારે કેટલાએ માર્ગો પર ગુજરાત વાહન વ્યવહાર ખાતા તરફથી મુસાફરે માટે ગાડી કાયમ ચાલુ છે. ઘણુ રસ્તાઓ પાકા થઈ ગયા. વાહન વ્યવહાર ઘણે જ વધી ગએલે હોઈ આ સડક પર વાહનોથી મુંબઈ રાજસ્થાન, દિલ્હી વગેરે સ્થળે માટેની ગાડીઓ ચાલુ જ છે. કપડવણજ, નડિયાદ, મોડાસા અને ડકરની સડકે એક બીજાને સારી રીતે જોડાએલ છે. ડકર જતી એક સડકને ફટે લાડવેલ બંગલાથી સીઘે ભૂતીયા-સુણદા આગળ થઈકવણુજથી મિડાસ જતી સડક સાથે જોડી દીધું છે. આ સર્વ બાજુની સડકે વેપારી દ્રષ્ટિએ અત્યુત્તમ છે. આમ મેટા વિસ્તારમાં સડકે હેવાથી કપાસ વાવનાર સાહસિક કિસાનોને માલ લાવવા લઈ જવાની સુગમતા પડે છે. આ સર્વે સડક પર મોટરે દ્વારા વાહન વહેવાર ચાલે છે. કપડવણજના ઉદ્યોગ વિકસાવવા એ ઉદ્યોગપતિઓની પવિત્ર ફરજ છે. ઔધોગિક ક્રાંતિ કઈ પણ દેશ કે પ્રજામાં ક્રાંતિ વિના ફેરફાર થયો સાંભળ્યું નથી, છતાં જે થાય તે એ સ્થિર રહે, એ સંભવિત નથી. આજે આપણે યાંત્રિક યુગમાં ફેરફાર કરવા જરૂરી છે, પણ ફેરફાર એ ન હવે જોઈએ કે કાર્યમાં નવી ભરતી આવતાં જૂના કામદારે રખડી પડે. તે રખડી પડવા ન જોઈએ. તેમને પહેલાં અપનાવી લેવા જોઈએ. ક. ગ. ગા-૫
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy