SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા સાબુઃ લગભગ રૌકાઓથી કપડવણજ કાચ અને સાબુ માટે પ્રસિદ્ધિ પામેલ છે. કપડવણજના સફેદ સાબુ દેવામાં સરસ. એવો આ સાબુ દૂર દૂર સુરત, મુંબઈ, પરદેશ વસતા ગુજરાતીઓ પણ કપડવણજી સાબુને વાપરતા હતા. આ ઉદ્યોગ ખેલવાનું મુળ કારણ એ કે કપડવણજની આસપાસ તેરણા, લુણંદ્રા વગેરે સ્થળેથી સાજીખાર-ઉસ વગેરે ઘણું જ સારા પ્રમાણમાં મળી આવતે. આજે પણ મળી આવે છે. તેમજ ડીયું પણ મળી આવતું. આજ પણ કેટલેક સ્થળે કપડવણજી સાબુ વપરાય છે. આ ઉદ્યોગ કપડવણજના સાહસિક હોરા બિરાદરને હાથ હતું અને તેમના કારખાનાઓમાં મુસ્લિમ કામદારે કામ કરતા. તેઓ કારખાનીયા કહેવાતા. તેમના લત્તાને કારખાનીયાવાડ કહેવાય છે. કપડવણજને સાબુ શુદ્ધ ને ધવામાં સારે હોવાથી સુરતના કારીગરે રેશમિ કાપડ આ સાબુથી દેત. (આભાર સાથે શ્રી ર. કે. ત્રિવેદીને ઉતારે, તેમાંથી વધુ નેધ મેળવી શકાય છે.) પ્રસુતિગત પ્રમાણે વર્ષોથી ૨૫-૩૦ કુટુંબે આ સાબુના ધંધા સાથે જોડાયેલાં હતાં. મોટા ભાગના આ ધંધામાં કામદાર તરીકે મુસ્લિમે છે. અને અન્ય બીજા એકમ પણ છે. પારસી, બારેટ અને પ્રજાપતિ, આ પારસી સદગ્રસ્થનું પહેલાં સરખલીયા દરવાજા બહાર દારૂનું પીઠું હતું. દારૂના શયતાનને નાશથયા બાદ મેટરને ટ્રાન્સપોર્ટને ધંધે શરૂ કર્યો. તેઓ પૂર્વે સાબુના ધંધામાં પડેલા. વળી આ સદગૃહસ્થાએ આ ધંધાને શરૂઆતથી હસ્તગત કરેલ. હાલમાં મુંબઈમાં ચાલતી બેઓ સેપ ફેકટરીના માલિક શ્રીૌબઅલી મહમદઅલી છે. તેમને દીકરે કલીમુદ્દીન વિએના પિી. એચ. ડી. થઈ સાબુને રાષ્ટીય ઉધોગ તરીકે વિકસાવ્યો છે. અબ્દુલ અઝીઝ સેપ વસ: સસગરવામાં સાબુનું કારખાનું ચાલે છે. ભારત સાપ ફેકટરી:– ભાટવાડે. આ ૧૯૪ર લગભગમાં શરૂ થએલ છે. ત્યાં ન્હાવા દેવાના સાબુ બનાવે છે. ધાતુઓ - મહેર નદીના કિનારા પાસે લેખંડના દર્શન થતાં હતાં. હજુ પણ આ કિનારા પર લેહકાટના ટેકરા ભૂતકાળની ઝાંખી કરાવતા. ઉદ્યમીઓને પિતાની કથા કહેતા, નિરાશ વદને નીચા નમીને ઊભા છે. પહેલાં આ લેઢાને ગાળવાને ધંધે અહિના લુહાર (પંચાલ) જ્ઞાતિના લેક કરતા. લેટું ગાળવાની ભઠ્ઠીઓ મહેર નદી પર હતી. લેટું ગળતું. તેમાં કંઈક વનસ્પતિ ભળતાં રૂપા જેવું બનતું. આપખુદી સત્તાના ડરથી આ લુહારકામના ભાઈઓ તેને ત્યાગ કરી ગયા. સૈકા પહેલાં આસિ. કલેકટર આસબનર સાહેબે આ સ્થળના લખંડને ગળાવેલું, પણ ખર્ચ વધારે પડતું થવાથી, બીજે વરસે એ કામ બંધ પડેલું. માટી લેખંડ સાથે ભળેલી. જેથી આ મીશ્ર લેખંડિયા પથ્થર સડકે બાંધવાના ઉપયોગમાં લઈ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy