________________
* ૨૬
કપડવણજની ગૌરવ ગાથા
૧૦૦ માં “નિમક કાનૂન ભંગ” સત્યાગ્રહ શરૂ થયો. નવયુવકેએ ઝંપલાવ્યું. ગુજરાતના કાર્યકરે અહીંના જુવાળ જ્વલંત રાખવા આવી પહોંચ્યા.
અંગ્રેજી શાસને કેમવાદનું ઝેર ફેલાવ્યું અને તાબુતના(તાજિયાના) દિવસે આ ગામમાં હુલ્લડ મચાવ્યું. હિન્દુઓના બહિષ્કાર મંત્રથી આ ત કાબુમાં આવ્યાં અને એક બન્યા. આ તફાનમાં સરકારી તત્વે તથા બહારના મુસ્લિમ તને હાથ હતું. જ્યારે આ સમયમાં બહારગામના પણ કપડવણજને વતન માનનાર અને વતન બનાવનાર વ્યાયમ શિક્ષક શ્રી કુબેરભાઈ પટેલને અને અન્ય યુવાનોને પોલીસની હાજરીમાં મરણતેલ માર મારવામાં આવેલે.
રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરવા જતાં વતનના લાડીલા સૈનિક શ્રી રાજેન્દ્રભાઈ કેશવલાલ શાહ (હાલમાં રાષ્ટ્રપતિ એર્ડ મેળવનાર ગુજરાતના લાડીલા કવિ) જેમણે કુંડવાવ પાસેના ચંચળગાઈ ટાવર (જુઓ ચિત્ર નં ૨૩)ઉપરથી ફરક્તા ધ્વજના રક્ષણ માટે ટાવર ઉપરથી ફેંકી દઈ તેમના પર ધારિયાના ઘા કરવામાં આવેલા, મરણતોલ માર સહન કરી વતનની અને ધ્વજની શાન તેમણે વધારી. તે કપડવણજ માટે ગૌરવ રૂપ છે.
: :
:
૧. ફખાનરાવઃ ગુજરાતમાં મહંમદ બેગડાના નામે પ્રખ્યાત છે.
૨. મહંમદનગર : “મીરાતે સિકંદરી” ના લેખકે એક સ્થળે કપડવણજને આ નામે સંબોધન કરેલ છે, પણ તામ્રપત્રોમાં, તે સમયના જૈન પ્રતિમાઓના લેખે પર અને શીલાલેખ પર “કર્પટવાણિજ્ય” શબ્દ શરૂથી જ ચાલુ છે, તે પછી તેને મહમદનગર શી રીતે માનવું ? પણ મુસ્લિમ યુગમાં કેટલેક સ્થળે “કબરગંજ” તરીકે ઓળખવામાં આવે છે. જો કે અહીં સારા પ્રમાણમાં કબરે છે અને જ્યારે યુદ્ધ થયું ત્યારે ઘણા વીરેનાં મરણ થવાથી મડદાના ગંજ ખડકાયા હતા તેથી પણ અકબરગંજ” કહેતા હશે !
2. આલમખાનન : પતિવ્રતા ભવ્ય વિરાંગનાને વંદન હો ! એ સૈયદ કુટુંબની તે સમયની શોભા હતી. કપડવણજની ભાગ્ય વિધાત્રી હતી અને સૈયદ સાહેબ દેવ સ્વરૂપ જાગીદાર હતા.
૪. બાબી : અફઘાનિસ્તાનમાંથી ઊતરી આવેલ વીરતા અને વફાદારીના નમૂના રૂપ વીર બહાદુરખાનના વડા વીર ઉસમાનખાનને હુમાયુ બાદશાહે “બાબી” એ ખિતાબ આપેલે.
૫. લાડી (લાઠી) લાડકી : બાબી વંશમાં અન્ય લાણ નામની પણ વીર શેરખાનની બેગમ-લાડની રાજનીતિજ્ઞ, તેની આરામગાહ જૂનાગઢમાં છે. આ વિરાંગના તેના