________________
ગોરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
નામના દક્ષિણી પ્રજાપતિ મામલતદાર કપડવણજમાં રહેતા, જ્યારે આ ધામદના ભીલ તેમની ટેળી લઈ મુસલમાન સરદાર તાજ બાદશાહ સાથે કપડવણજને કબજે લેવા આવ્યા, ત્યારે દાદાસાહેબ (ગોપાળરાવ) લશ્કર લઈ તેના સામા થયા. બંને પક્ષે લીમ્બજા માતા પાસે લડાઈ થઈ. દાદાસાહેબને બરછી વાગવાથી મૃત્યુ પામ્યા. ભલે નાસી ગયા પણ પછીથી સાહેબે આવીને ધાદના ભીલ, તેના સરદાર તાજબાદશાહ તથા કારભારીને શેધી કાઢીને ત્રણે જણને આ સ્થળે ફાંસી આપેલી.
પ્રજાને સુધારા મળતા ગયા. લાગતા વળગતાઓને ખિતાબ મળતા ગયા. અર્ધ સરકારી પ્રજાતંત્ર (સ્થાનિક સ્વરાજ) મળ્યાં. પ્રજામાં શ્રીમતેએ પિતાની પરાકાર વૃત્તિથી જનતાના દિલ પર વિશ્વાસનાં આસન જમાવ્યાં. આ સમયમાં પ્રજાએ થોડાંક ત્રાસનાં વર્ષો પછીથી સુખશૈયા જોઈ સમય પલટાયો, પરદેશી સત્તાએ પિતાનું પિત પ્રકાશનું કર્યું. ખુલલા ચાર લૂંટારા કે ચાંચિયાઓની નીતિ છેડી આંતરિક રીતે શેષણની શરૂઆત કરી.
ઈસ. ૧૮૫૭માં કંપની સરકાર સુધી અહીં કસબ વેરે લેવાતે હતે.
તા. ૧૭–૩–૧૮૯૦ કપડવણજમાં હાલ છે તે કચેરી પોતાના સ્વતંત્ર પાકા મકાનમાં શરૂ થઈ બહાર અરજી લખનાર બેસે છે, તે પણ બાંધણી, ઈ. સ. ૧૮૯૦ માં થયેલી. ઈ. સ. ૧૮૯૯ સરકારી કચેરીની પડોશમાં અને કચેરીવાળા કેટસરહદ)માં સમાઈ રહેલ જાય કેર્ટ પણ પિતાના પાકા મકાનમાં શરૂ થઈ.
સરકારી તંત્રના મુખી તથા તલાટીઓને વહીવટ સરખલિયા દરવાજાની અંદર પૂર્વ તરફના “શેરા” નામથી ઓળખાતા મકાનમાં શરૂ થયે. - તા. ૨-૮-૧૩પ થી કચેરીવાળી સરહદમાં ન્યાય કર્ટ તરફ જતાં પણ બાજુ (કચેરીના દરવાજામાં (જીએ ચિત્ર નં.૨૨) પ્રવેશતાં જમણીબાજુ) લેક બર્ડ ઓફિસ શરૂ થઈ.
પરદેશી તંત્રથી શેષાઈ રહેલ હિન્દીનો આત્મા અકળાયો. યુગાવતાર (મહાત્મા ગાંધીજી) તપશ્ચર્યા આદરી. પ્રજાતંત્રના પાયા ચણવા માંડયા. પાચમાં મહામૂલા રત્નો ખડકાયા. વિશ્વવંશ બાપુનાં પુનિત પગલાં કપડવણજની ધરતીને પાવન કરવા તેમના લાડીલા સત્યાગ્રહી સેવક કપડવણજના એક ચક્ષુ સમાન સ્વ. હરિભાઈ દેસાઈએ કપડવણજની ધરતી પર સાબરના સંતથી-ભારતમાં સૂર્યનાં અજવાળાં કપડવણમાં ફેલાવ્યાં. - સુખશૈયામાં સૂતેલી પ્રજાનાં ઘેન ઉતારવા પૂજ્ય બાપુએ પ્રયત્ન કર્યો. પ્રજા એક્ય સહ ખડે પગે તૈયાર થઈ તન, મન, ધનથી તૈયાર થઈ. પ્રજાના સેવકે એ યા-હોમ કરીને સંપલાવ્યું. અંગ્રેજી હકુમતે તેમને દ્રોહી ગણ જેલના સળિયા પાછળ ધકેલી દીધા.