SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા આખો દિવસ પહેરા નીચે રાખી શારીરિક ત્રાસ આપેલ” તેમ કહેવાય છે. આ બધે સમય “મારે તેની તલવાર” જે હતે. સવંત ૧૮૮૫ ઈ. સ. ૧૮૨લ્માં તેઓશ્રીનું મરણ ૮૦ વર્ષની ઉંમરે થએલ, તેમને પાળીએ ડેઝર કૂવા પાસે, તલાવ પાસે હતે. હાલમાં પાળીઓ નથી. ઈ. સ. ૧૮૦૩ ના અરસામાં ક ચ્છના લશ્કર તથા ભેના સાથીદાર આરઓ સાથે મેજર હેલેમ્સને કપડવણજ મુકામે લડવું પડેલું. કન્હોજીના લશ્કરને વેરણછેરણ બનાવી દીધું હતું. કાબુમાં આવેલ આંબલીયારાના તાલુકદાર ભાથીજીએ આણંદરાવ ગાયકવાડને લખાણ આપેલું. જેના આડ જામીન કપડવણજના બારેટ સાલમસીંગ ગુમાનસીંગ તથા આગલેડના ઠાકોર શ્રીરામસીંગજી ફતેસીંગછ થએલા. કરાર લેખ : સવંત ૧૮૬૪ આસે વદ-૪ ઈ. સ. ૧૮૦૮ ઓકટોબર તારીખે થએલે. (શ્રીમાલસાકાંત આણું દેશવ ગાયકવાડનો સિકકો છે.) લવાડના ઠાકર તેમજ તેમના કુટુંબના આડજામીન કપડવણજના બારેટ બહેચરભાઈ દીપસીંગ તથા બારોટ વિરમભાઈ બેચરભાઈ થયા હતા. કરાર લેખ : સવંત ૧૮૬૬ કારતક વદ-૩ ઈ. સ. ૧૮૦૯ નવેમ્બર ૧૦ તારીખે થએલ. (શ્રીમાલસાકાંત આણંદરાવ ગાયકવાડને સિક્કો છે.) ઉપરોક્ત તાલુકદારેને કપડવણજના ગીરાસ મળતા હતા તે ચાલું રહ્યા. ઈ. સ. ૧૮૧૨ સુધીમાં તે તમામ તેફાની ટેળીઓ શાંત બની ગઈ. અંગ્રેજી અમલ દરમિયાન કપડવણજ: ઈ. સ. ૬–૧૧–૧૮૧૭ લગભગમાં અંગ્રેજ સરકારે હબદલામાં ગાયકવાડને જે મેગલાઈ હકકો લખી આપ્યા તેની અવેજીમાં વિજાપુર ગાયકવાડને સેપે અને ગાયકવાડ અંગ્રેજોને કપડવણજ ભાલેજ સોંપે. તે સમયથી કપડવણજ પર અંગ્રેજ હકુમત શરૂ થઈ (૧૮૧૮થી ખેડા જિલ્લાના પ્રદેશને પૂર્વાજિલ્લે અને અમદાવદને પશ્ચિમ જિલે નામ આપેલ ૧૮૩૦માં કપડવણજને અમદાવાદ જિલ્લામાં ભેળવેલ પણ વહીવટી, મુસીબત ઉભી થતાં ૧૮૩૩ માં ખેડા જિલ્લો અને અમદાવાદ જિલ્લે અસ્તિત્વમાં આવ્યો.) ઈ. સ. ૧૮૧૧-૧૨ લગભગથી લૂંટફાટનો સમય અસ્ત પામ્યો હતે. છતાં નાનકડી ટેળીઓ કેઈક વખત લૂંટ. કરવા આવી પહોંચતી. ઈ. સ. ૧૮૫૧ કંપની સરકારના સમયમાં ધામેના કેટલાક ભલે લૂંટ કરતા. આ સમયમાં એક ગોપાળરાવ લક્ષમણરાવ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy