SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા “શ્રીગુણચંદ્ર ગણી રચિત મહાવીર ચરિત્રની પ્રશસ્તિને બ્લેકમાં આ પૂણ્યવંત શ્રેષ્ઠીને પરીચય સુંદર રીતે આપેલ છે. તેહિં તે પક્ષુિદ્ધો વાયડકુલજશપડાય સનિભે કપડવાણિજજપુરે, સેટ્રી ગેવઢણે આસી છે સુંદીસરાવલેયણ ભવાણદંસણથં ચ | કારાવિયં સુતંગ લાવણા જિણલય જેણુ છે (આગમ તિર્ધરમાંથી, પૂજ્ય. અભયસાગરજી મહારાજ સાહેબની પાસેથી સંભાર) શ્રીગોવર્ધન શ્રેષ્ઠી અને તેમના કુટુંબીજનોની ઉદાત્ત ધાર્મિક ભાવનાને ભરપૂર ઈતિહાસ શ્રોમહાવીરચરિત્ર (પ્રાકૃત)ની પ્રશસ્તિથી જાણવા મળે છે. આ ગ્રંથ તેમના પૌત્રો શિષ્ટ અને વીરે તે સમયમાં પૂ. શ્રીગુણચંદ્રગુણ પાસે વિ. સં. ૧૧૩૯ જેઠ સુદ ૩ ને સેમવારે રચાવડાવી પૂર્ણ કર્યો છે. સેલંકી યુગમાં કર્પટવાણિજ્ય : પૂ. આચાર્ય શ્રીઅભયદેવસૂરિશ્વરજીને જન્મ ધારાપુરી નગરીમાં થએલ. પિતાજીનું નામ મહેધર અને માતાનું નામ ધનદેવી હતું. નવાંગી ટીકાનું મહાભગીરથ કાર્ય શાસન દેવીની સપેરણુ–સહાયથી તેઓશ્રીએ પૂર્ણ કરેલ. તે ઉપરાંત પૂ. આ. શ્રીહરીભદ્રસૂરિજીના પંચાશકની ટીકા, શ્રીજિનભદ્રાગણીકત શ્રીવિશેષાવશ્યક ભાષ્ય ઉપરની ટીકા વગેરે કૃતિઓને વાર તેમને જૈન શાસનમાં અણમોલ છે. આ મહાપુરુષને સમય વિ. સં. ૧૧૦૦ થી વિ. સં. ૧૧૩ન્ને છે. વિ. સં. ૧૧૩લ્માં સૂરીશ્વરજી કાળધર્મ પામ્યા હતા. (વા જ્ઞાનમંદિર) શ્રીમાનભયદેપિ, શાસનસ્ય પ્રભાવના પત્તને શ્રીકર્ણરાજ, ધરણે પતિ શોભિતઃ ” (પ્રભાવક ચરિત્ર પ્ર. લૈ. ૧૭૩.) આ સમયમાં વિ. સં. ૧૧૪૮ ઈ. સ. ૧૦૯૨ માં અરબરતાનમાં મુસાને દીકરે ઐબ નામે થયે. આ બે પિતાના બે શિષ્ય મુલાઈઅબદુલ્લા અને મુલાઈએહમદને ગુજરાતમાં મેકલ્યા. તેઓ ખંભાત આવ્યા. તે જ સમયમાં સુઆબ નામની તવારીખ) બેજા બીનમાલમ નામના મહાપુરુષે કપડવણજમાં બનાવેલી. આ મહાપુરુષની કબર “જ માલમની મસ્જિદના નામે ઓળખાતી આજે મીઠાઈ તલાવના દંરવાજા (જુઓ ચિત્ર નં ) બહાર, નડિયાદ જવાના રસ્તાની જમણી બાજુ છે. સેલંકીઓના સુવર્ણ યુગમાં સર્વ ધર્મના સતે આનંદથી રહેતા હતા. ::
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy