________________
ગૌરવ પહેલું
એતિહાસિક નગર કપડવણજ
૯ કપડવણજના વાયડ કુળના પ્રથમ શ્રેષ્ઠી વિ. સં. ૧૦૦૦ લગભગમાં
ગવર્ધન.......સ્ત્રી સેઢી
પુત્રી
જજજનાગ
નાય
અમ્ય અમસ્ય સિદ્ધ ગોવર્ધન શેઠ સાથે આ બે પુત્રોએ દીક્ષા લીધી
ભાણેજ યશેનાગ સ્ત્રીપાલી
| સ્ત્રી
. સાવિત્રી
સ્ત્રી સુંદર (છાત્રાવલીમાં ગયા, હાલનું છત્રપુરા) પુત્રો
શિષ્ટ
કપડવણજમાં ચૌખુજીની સ્થાપના કરી. વિ. સં. ૧૧૬૦
મહાવીર ચરીત્ર પૂણ કરાવ્યું. વિ. સં. ૧૧૩૯ જેઠ સુદ ૩ ને સેમવાર ગુણચંદસૂરિ પાસે રચાવડાવ્યું.
ગે પાદિત્ય
કપદી
બંને ભાઈઓ કપડવણજમાં ફેઈન
દીકરા યનાગ સાથે રહ્યા. સજજન હતા. તે સમયના (રાજપુત યુગના) શ્રીનન્નય ઠાકરની વિનંતીથી પૂ. આચાર્ય શ્રીદેવભદ્રસુરિજીએ (પ્રાકૃતમાં) સર્વાગ સુંદર શ્રી પાર્શ્વનાથ ચરિત્રની રચના કરી. ભરૂચમાં આ ગ્રંથ સંપૂર્ણ થએલ.)