________________
|||||||||
G
ભાઈ મુનિશ્રીકિતિ વિજયજી ૨૧૪ થયા. વાડીલાલ ભાઈના સુપુત્ર મુકુંદભાઇ મુનિશ્રીયશે।ભદ્રસાગરજી ૨૨ થયા ગણિ અને પુન્યાસ થયાં. પુત્રી ભદ્રાબહેન સાધ્વીશ્રી સ્નેહ. પ્રભાશ્રી ૨૩ થયાં. ઝવેરભાઈનાં પ્રથમ સુપુત્રી પ્રધાનમહેન સાધ્વીશ્રી પુષ્પાશ્રી ૨૪× થયાં. તેમના પ્રથમ સુપુત્ર પોપટલાલભાઇ મુનિશ્રીપ્રમાધસાગરજી ૨૫ત્ર થયા, ગણુ અને પન્યાસ પણ થયા. તેમનાં સુપત્ની પ્રભાવતીબહેન સાધ્વીશ્રીપ્રભ‘જનાશ્રી ૨૬× થયાં અને પુત્રી કંચનબહેન સાધ્વીશ્રીકનકપ્રભાશ્રી ૨૦ થયાં. દ્વિતીય પુત્ર જેશ ગભાઇનાં સુપત્ની ચંદનબહેન સાધ્વીશ્રીચંદ્રગુપ્તાશ્રી ૨૮ થયાં, પુત્ર પન્નાભાઇ મુનિશ્રીપ્રમેાદસાગરજી ૨૯ થયા. વિનય વિવેક અને વૈયાવચ્ચમાં ર'ગીલા બન્યા, પુત્રી કાંતાબહેન સાવીશ્રીનિવૈદયાશ્રી ૩૦ થયાં. ઝવેરભાઈનાં દ્વિતીય પુત્રી સમથખહેનનાં પુત્રી શાંતાબહેન સાધ્વીશ્રી નિરજનાશ્રી ૩૧ થયાં.
આ રીતે અમારા પરીખ કુટુ'બના આઠ સાધુએ અને ૨૩ સાધ્વીએ થયાં. તેમાં ૧. આ. ક ́ચનસાગરસૂરિજી, ૨. આ. સૂર્યોદયસાગરસૂરિજી ૩. પં. પ્રમાધસાગરજી ૪. ૫. યશેાભદ્રસાગરજી અને ૫. અને ગ. શ્રીલબ્ધિસાગરજી મ. છે. અત્યાર કુળના સાધુમાં વડીલ આ. કંચનસાગરસૂરિજી છે ને સાધ્વીમાં વડીલ મનકશ્રી છે. કુટુંબના ૧૧ સાધુસાધ્વીએ સ્વર્ગવાસ થયાં છે.
સં. ૨૦૪૦ના આસો વદ-૮ના ઉપાધ્માયશ્રી સૂર્યાંયસાગરજી મહારાજની આચાય પદવી પ્રસંગે બધાને યાદ કરી કૃતાથ થઈ એ છીએ.
અમેા કુટુંબના પાનેાતા પુત્રો,
જય’તીભાઇ, સેવ’તીભાઇ, ઢીનેશભાઈ આદિ તે બધાને નમન કરી પાવન થઈએ છીએ.
× આ નીશાન સ્વર્ગવાસ થયાનુ છે. SCIE
૧૯
1囡囡囡囡囡