________________
સંસારીપણામાં સ્પડવણજના વત્ન વર્તમાન આચાર્યશ્રી કંચનસાગરસૂરિજી મ.ને અમે નદીની ભેખડમાંથી મળી આવેલ પુરાણ પ્રતિમાજીના નામ નાટે સાબરમતી મુકામે મલ્યા. તેથી આચાર્ય મહારાજ ગોધરા ચાતુર્માસ પધારતાં વેજલપુર પધાર્યા અને પ્રતિમાજી પરના વાના લંછન પરથી શ્રીધર્મનાથ ભગવાન એવું નામ સ્થાપન કર્યું. અઠારઅભિષેક કરાવ્યા. આથી અમોએ પણ આ પુસ્તકમાં સહકાર આપ્યો. શ્રીવેજલપુરને સંધ તે શ્રીધર્મનાથ ભગવતને નમસ્કાર
કરે છે.
હું પણ કપડવણજની ગૌરવ ગાથાવાને અવશેષની આરાધનના લેખક ડે. પિપટલાલ ડી. વૈયાને સ્વર્ગવાસ થતાં તેમનાં સુપુત્ર ડે.
અમિત પી. વૈયને સંપર્ક સાધતાં આ કાર્ય આચાર્ય મહારાજશ્રી કંચનસાગરસૂરિજી મહારાજને સંપાદન કરવાના પ્રયત્નમાં હું સફળ થયો, એ રીતે કપડવણજને પુનિત તરીકે મેં મારી
ફરજ બજાવી.
સેવક દીનેશ નગીનદાસ શામળદાસ પરીખ જાદાદા દાદા