________________
aelleslellelle||alaelllllllllllllllleleaelE
પરિખ મનસુખલાલ માણેકચંદના પરિવારનાં
- સાધુ સાધ્વીઓને વંદના
પવિત્ર ભૂમિ કપડવણજના વતનના પરીખ મનસુખલાલ માણેકચંદના સુપુત્ર કેવળભાઈ અને શીવાભાઈ કેવળભાઈના સુપુત્ર રતનચંદભાઈ, તેમના સુપુત્ર પ્રેમચંદભાઈ, તેમના સુપુત્રી પ્રધાનબહેન તે સાધ્વી શ્રી પ્રધાનશ્રી ૧૪ થયાં. શીવાભાઈના સુપુત્ર ઝવેરભાઈ, તેમના સુપુત્ર ચુનીભાઈ, મગનભાઈ અને ઝવેરભાઈ. ચુનીભાઈનાં સુપુત્રી પ્રધાનબહેન તે સાધ્વીશ્રી જયપ્રભાશ્રી ૨, તેમનાં સુપુત્રીએ સાધ્વીઓ રાજેન્દ્રશ્રી ૩, તીર્થ શ્રી ૪, કીર્તિલતાશ્રી ૫. ઝવેરભાઈના સુપુત્રો સોમાભાઈ શામળભાઈ, કેશવલાલ ને વાદીલાલ. સોમાભાઈ મુનિશ્રી શ્રુતસાગરજી ૬૪ થયા. તેમનાં સુપત્ની માણેકબહેન સાધીશ્રી મનહરશ્રી ૭૪ થયાં. તેમના સુપુત્રી ચંદુભાઈ અને કાંતિલાલ. ચંદુબાઈએ દીક્ષા લીધી અને મુનિલબ્ધિ સાગરજી ૮૪ થયા, ગણિ પણ થયા. તેમનાં સુપત્ની ચંદનબહેન તે સાધ્વીશ્રી સુમલયાશ્રી ૯૪ વયના પુત્ર હસમુખભાઈ તેમ બાળવયે દીક્ષા લઈ મુનિ સૂર્યોદયસાગર ૧૦ થયા. ગણિ, પંન્યાસ. ઉપાધ્યાય થઈને સં. ૨૦૪૦માં પં. શ્રી અભયસાગરજીના હસ્તે આચાર્ય થયા, પુત્રી વિમલાબહેન સાઠવીશ્રી વિચક્ષણાશ્રી ૧૧ થયાં. દ્વિતીય પુત્ર કાંતિલાલ તે મુનિશ્રીકંચનસાગરજી ૧૨ થયા. ગણિ, પંન્યાસ થઈ સંવત ૨૦૩૫ના આ. વ. ૭ના ગચ્છાધિપતિ આચાર્યશ્રીહેમસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે આચાર્ય થયા. સુમાભાઈના સુપુત્રી ધીરજબહેન સાધ્વીશ્રી ધર્મોધ્યાયાશ્રી ૧૩ થયાં. તેમનાં સુપુત્રીઓ સાવીશ્રી સુર્યકાંતશ્રી ૧૪૪ પાલતાશ્રી ૧૫૪ નિરુપમાશ્રી ૧૬, શુભધ્યાશ્રી ૧૭ થયાં. શામળભાઈના સુપુત્ર કસ્તુરભાઈની સુપત્ની મણીબહેન સા વીશ્રી મનકશ્રી ૧૮ થયાં. પુત્રી મણીબહેનની પુત્રીએ સાધ્વીશ્રી કલ્પયશાશ્રી ૧૯ ને બાલચંદ્રાશ્રી ૨૦ થયાં. કેશવલાલ
SSESSIONS|EJ-2):/eJalal |2|||||||||||||||||||BelloE:
14