________________
Oo8daoongo00000000000000000bogoboba
અમારા વતન કપડવણજ શહેરમાં શ્રીચિંતામણી પાર્શ્વનાથજી, મોદીયાના શ્રીઆદીશ્વરજી, શ્રી અજીતનાથજી, શ્રીવાસુપૂજ્યસ્વામી, અષ્ટાપદના શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શેઠના શ્રીઆદિશ્વજી, શ્રીમનાથજી, શ્રી મહાવીર સ્વામી એમ નવ મંદિરમાં બિરાજમાન ભગવંતેને અમો સકલ પરિવાર નમસ્કાર કરીએ છીએ. તેમજ આ ગ્રંથના સંપાદક આચાર્ય શ્રીકંચન
સાગરસૂરિજી મહારાજને નમન કરીએ છીએ.
:
:
કમળાબહેન જેસંગલાલ કેશવલાલ મૂળજીભાઈ શાહ
પ. પૂ. આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજે અમારા પુના ગામમાં સં. ૨૦૦૭ના ચાતુર્માસ કર્યું. અમે ચોરાએલો શ્રીઆદીશ્વર ભગવાનને સોનામાં હીરા જડેલો મુગટ જાતી દેખરેખ નીચે અખંડ કરાવ્યું. એ એક અદ્ભુત ઉપકાર કર્યો. અને મારામાં જે થોડા ગણા ધર્મના સંસ્કાર હતા તેમાં અનહદ ઉમેરે કરાવ્યો. તેવા ગુરુદેવને હું ભૂરૂરી
ભૂરૂરી વંદના કરું છું.
અ. સી. પુપાવતી સી. શાહ પૂના (મહારાષ્ટ્ર)
૧૭