________________
અમારી જન્મભૂમિ કગડવણજ, વ્યવસાય અંગાડી. અને અત્યારનું વ્યવસાયસ્થાન મુંબાઈ. અમારી જન્મભુમિમાં મદીયાની ખડકીમાં અમારે વસવાટ. તે ખડકીમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, તેને જીર્ણોદ્ધાર થયો. અને શ્રી આદીશ્વર
ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા થઈ. તે શ્રીઆદીશ્વર ભગવંત આદિને અમો ભોગીલાલ દોલતરામને
બધે પરિવાર નમસ્કાર કરીએ છીએ.
પાંચ ગામના સાધુ-સાધ્વીની આદિની પ્રેરણ કરનાર
બાબુભાઈ વાડીલાલ શાહ
Clo ભરત એજીનીયરીંગ સ્ટાર્સ છે. ૩૧, નાગદેવી કેસલેન F.N. ૩૨૩૧૭
, મુંબઈ-૪૦૦૦૦૩