________________
આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મ. ની જન્મભૂમિ કપડવણજ છે, આગ દ્વારકજ્ઞાન–શાળાના ઉપદેશક ગ. શ્રી ચંદ્રોદયસાગરજી મ. ની જન્મભૂમિ પણ તે જ ગામમાં છે. તેમણે તે જ જ્ઞાનશાળાના નીચેના ભાગમાં શ્રીઆનંદચંદ્રોદય જિનેન્દ્ર પિષધશાળા, શ્રી મગનલાલ મોતિલાલ જૈન સોસાયટી સાબરમતીમાં બંધાવી, અને અમારા સાબરમતી રામનગરને જ્ઞાનની પરબ કરાવી આપી. તે જ્ઞાનશાળા અને પિષધશાળાને આ. ભ. શ્રીએ ત્યાં સ્થિરતા કરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. આથી પ્રેરાઈને - શ્રીસાબરમતી રામનગરના સંઘે આ ગ્રંથમાં સહકાર આપ્યું છે. અત્રે બિરાજમાન શ્રીચિંતામણી-પાર્શ્વનાથ ભગવાનને નમન
વંદન પૂજન કરીને અમે પાવન થઈએ છીએ.
કે
જો
સાબરમતી જૈનસંઘ
9038sses28898988:82:ss