________________
: -1
:-y
+ *
*
અમારા કુવા પરીખ સોમાભાઈ ઝવેરભાઈ–મુનિશ્રીકૃતસાગરજી મ. અમારાં ફેઈ માણેકબહેન–સાધ્વી શ્રીમનહરશ્રી, તેમના સુપુત્ર ચંદુભાઈ—ગણિશ્રીલબ્ધિસાગરજી મ. તેમનાં સુપત્ની ચંદનબહેન–સાધ્વીશ્રી સુમલયાશ્રી, તેમના સુપુત્ર હસમુખભાઈ– આ.શ્રીસૂર્યોદયસાગરસૂરિજી મ, પુત્રી વિમલાબહેન સાધ્વીશ્રી વિચક્ષણશ્રી, દ્વિતીય પુત્ર કાંતિભાઈ–આ. ભ. શ્રીકંચનસાગર સૂરિજી મ. પુત્રી ધીરજ બહેન-સાધ્વીશ્રી ઘર્મોદયાશ્રી, તેમનાં પુત્રીઓ સાધ્વીઓ સૂર્યકાંતશ્રી, પદ્માલતાશ્રી, નિરુપમાશ્રી શુભદયાશ્રી. આ બધાએ સંયમ અંગીકાર કરી અમારા જીવનમાં ઘર્મના સંસ્કારની જડ નાખી છે. આથી મણીબેન, ચંપકભાઈ, બાબુભાઈ, રમાકાંત, ભરતભાઈ, પ્રદીપભાઈ સુંદરબેન કાકુભાઈ આદિ અમો બધા તેમને ભૂરી ભૂરી વંદના
કરીએ છીએ.
બાબુભાઈ વાડીલાલ ભોગીલાલ શાહ
C/o પ્રદીપ એજીન્યરીંગ સ્ટેર્સ ઠે. ૩૧, નાગદેવી કેસલેન EN. ૩૨૭૪૨૮
મુંબઈ-૪૦૦૦૦૩ 99ssssssssssssssssssss