________________
પ. પૂ. ઉપા. શ્રીધર્મસાગ-જી મ.ના સદ્દઉપદેશથી મારામાં ધર્મના સુસંસ્કાર પડ્યા. પં શ્રીઅભયસાગરજી મ. ની પ્રેરણાથી મને પ્રભુજીનું ગૃહ-મંદિર બનાવવાને શુભ ભાવ થશે. તે મંદિર માટે પં. શ્રીએ શ્રીઆદીશ્વર ભગવંતની ઘાતુની વિશી બનાવરાવી આપી. અને પિતાશ્રીના નામથી લલ્લવિહાર નામે ગૃહ–મંદિર અને માતાજીના નામથી નાજુક ભાવિક માય મારા બંગલાના કંપાઉન્ડમાં કપડવણજના પ. પૂ. આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજની સલાહ અનુસાર બનાવ્યો. આમાં પુન્યવાને સારો એવો દર્શન વંદન પૂજનને લાભ
લે છે. એ મારું અહોભાગ્ય છે.
જ # # #tter
તે હું લાલભાઈ લલ્લુભાઈ પરીખ શ્રી આદીશ્વર ભગવંતને નમસ્કાર કરું છું.