________________
કપડવણજની ગૌરવ ગાથા કરાવીને માતાને અર્પણ કર્યું હતું. મેટી રત્નાગર માતાએ અત્યારે પણ બીજા વહીવટદારો સાથે બેચરદાસ લલ્લુભાઈ પણ વહીવટમાં છે.
કા. પટેલના કેટલાક શાકભાજીને વહેપાર કરે છે અને કેટલાક સારી એવી કરીયાણા વગેરેની દુકાને પણ ચલાવે છે.
તેમની નાતનું યુવક મંડળ શંકરલાલ શનીલાલની રાહ દારી નિચે ચાલે છે. મંડળ જ્ઞાતીના બાળકોને પુસ્તક વગેરે આપે છે.
પહેલાં કા. પટેલે રણછોડરાયજીનુ નાનુ મંદિર કરેલું પછી ધીરેધીરે નવું સુંદર અને મોટું મંદિર બંધ્યું. બાંધ્યું ત્યારે તે મંદિરમાં પંદર હજારનો ખર્ચ થયે હતે. (લેખક-સંપાદક)
&
A
A
A
A
A