________________
પૂતિ નંબર-૨
કા. પટેલ, કપડવણજ કા. પટેલે સં. ૨૦૩૬ અ. સ. ૧૪ તા. ૨૬-૭-૮૦ માં સ્નેહ સંમેલન ભર્યું હતું. ત્યારે આમંત્રણ પત્રિકા છાપેલ. તેમાં આગલા અને પાછલા ટાઈટલ પેઈજ પર, આગળ રણછોડરાયજી (જુઓ ચિત્ર નં. ૧૧૬) અને છેલ્લા ટાઈટલ પર રણછોડરાયજીના મંદિરને ફેટો. છાપેલ અને અંદર કાર્ય ક્રમ છાપેલ. ત્યારે “આપણુ કપડવણજ અને કાછીયાવાડ, નામે લેખ બહાર પાડે હતો. તેમાં કેવળરામ મુખીના વંશના પુરાવાના આધારે સં. ૧૨૧૨ ના મહાવદ ૪ના રોજ જુને વસવાટ કપડવણજ હતો એમ જણાવ્યું હતું.
રાધનપુરની લાડણબીબી કપડવણજ આવ્યાં અને તેને ગામની વ્યવસ્થા સારી રીતે કરી. રહાણ માટે કાલે હતા છતાં તેને ફરતી ખાઈએ ખોદાવવાને ઉદ્યમ કર્યો. તેમાં નદી દરવાજે ખાઈ ખેદાવતાં હનુમાનજીની ૬૧/૨ ફૂટની ઉભી પુરાણી મૂતિ નિકલી. જે અત્યારે સરખલીયા દરવાજા બહાર શેઠ મીઠાભાઈ ગુલાલચંદની ધર્મ શાળામાં કુવા ઉપર છે.
સં. ૧૧૫૦ થી ૧૧૯૯ ના ગાળામાં સિદ્ધરાજ મહારાજને કેક માણસ ગામ વચ્ચે આવેલા તલાવમાં સ્નાન કરવા ગયે. સ્નાન કરતાં તેના શરીરને રેગ ગયે, ને નિર્મલ કાયાવાળે થયે. આથી રાજાએ તલાવ રાવ્યું. ખોદકામ કરતાં તેમાંથી ડેનિ મતિએ નિકલી. આથી રાજાએ તે સ્થાન પર કુઈ સાથે પત્થરને સારે એ કુંડ બંધાવ્યું. અને તે કુંડની ઉપર પૂર્વમાં એક કોતરણી આદિથી મને હર એવું તારણ કરાવ્યું. (આગલા પ્રકરણોમાં આ વિષય વિસ્તૃત આપે છે.)
તેમને (કા. પટેલે) લેખ લખવામાં ડે. પી. ડી. વિદ્ય* નું લખેલ અવશેષની આરાધનાને (જે આ પુસ્તક કપડવણજની ગૌરવ ગાથાને) અને આગમતિધર ભા. ૧ ને આશ્રય લિધાનું લખ્યું હતું
વર્તમાનમાં જે જગ પર કાછીયાવાડ છે. તે સ્થાન માટે ઘરડા માણસોને પુછતાં એવી વાત જાણવા મળે છે કે–પૂર્વે અહિ રજપુતોને વસવાટ હતું, તેઓએ અત્યારે જે કરે છે તેની પાસે બે કુડીઓ પોતાના ધોડાને પાણી પીવા બનાવી હતી. ધીરેધીરે તેઓનો વસવાટ જતે ગયે તેમ તેમ કાછીઆઓને વસવાટ થતે ગયે. વર્તમાનમાં જે કાછીયાવાડ છે તે કપડવણજની મ્યુનિસીપાલ પહેલાંની છે, કારણ કે સીટી સર્વેમાં તેની નોંધ છે.
નાની રત્નાગર માતાના વહિવટમાં બીજા વહિવટદારોની સાથે કા. પટેલ મણીલાલ મૂલજીભાઈ પણ હતા. ભવાઈને માટે નાયક ભાઈઓને આમંત્રણ આપવા પણ જતા. પિતાને ત્યાં તેમને ભેજન વગેરે કરાવતા. નાની નાગર માતાએ પહેલું મકાન તેમને | # લેખકે- ડો. પી. ડી. હવે જે લેખ કા પટેલને છે તેમા માટે ઉમંગ દાખવ્યો હતો તેથી આ પ્રતિ લિધી છે.