________________
કપડવણજની ગૌરવ ગાથા કર્યું છે. તેના આધારે કપડવણજના સાધુસાધ્વીઓમાં ૫૦ સાધુસાધ્વી કાળધર્મ પામ્યો છે, બાકીનાં વિદ્યમાન છે. (પરીખ મનસુખલાલ માણેકચંદના પરિવારનાં ૩૧ સાધુસાધ્વીઓની નેંધ છે. તે પૈકી ૧૦ સાધુસાધ્વીઓ કાળ ધર્મ પામ્યાં છે. (સંપાદકનું કુટુંબ)
શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મ કુંડ પેઢીનું મકાન શાહ કાંતિલાલ ચુનીલાલે બંધાવી આપ્યું છે. એને ઉપરને માળ એટલે અતિથિગૃહ ગાંધી કાંતિલાલ વાડીલાલ તથા ગાંધિ હસમુખલાલ કેશવલાલે બંધાવી આપ્યું છે. આ પેઢીની સ્થાપના કોને અને ક્યારે કરાવી તે વાત આગળ પ્રકરણમાં આવી ગઈ છે. (લેખક-સંપાદક)