SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા પતિ નબર-૧ માણેકબાઈ શેઠાણીની શ્રીવીશા નીમા જૈનવાડીને જીર્ણોદ્ધાર પરીખ રમણલાલ નગીનદાસ તથા તેમના પુત્રએ કરાવ્યો. બીજા પુન્યવાએ પણ તેમાં લાભ લિધે. તે ધર્મશાળાને ઉપરને મજેલો મોતીબહેન હાલચંદ શાહ તથા કીકીબહેન ગુણવંતલાલ ગાંધીએ બંધાવ્યું. તેમાં આશીષકુમાર ગુણવંતલાલ દોશી તથા મેનાબહેન વાડીલાલ પરીખ ભોજન શાળા ચાલુ કરવામાં આવી છે. ભજન શાળાનું સંચાલન એમ. પી. જીસાધમીક સેવા ટ્રસ્ટ દ્વારા ચાલે છે. તેના પેટમાં આયંબિલ ખાતુ પણ સંભાળાય છે. તે પણ તેમાં ચલાવાય છે. (ચિત્ર આપેલ છે) કાંતાબહેન હસમુખલાલ મગનલાલ શાહ તથા જિનમતીબહેન રમણલાલ મહેતા ગૃહઉદ્યોગ ખાતુ નવા મકાનમાં હોળી ચકલે શરુ કરવામાં આવ્યું છે. તેનું સંચાલન શાહ એન. મહેતા દ્રઢ ગૃહ ઉદ્યોગ ખાતુ ચલાવે છે. ચિત્ર આપેલ છે) કરતુલાલ વાડીલાલ પરીખ લાયબ્રેરીનું નવુ મકાન કરી તેની શરુવાત કરવામાં આવી છે. શેઠ પાનાચંદ વૃજલાલ ધર્મ ફેંટ પેઢી–જેની પૂર્વ પુરુષના નામથી સ્થાપના કરવામાં આવી છે. એટલે સવાઈલાલ ચુનીલાલ છગનલાલના સસરા પાનાચંદ કુબેરદાસમાંના પાનાચંદભાઈ તથા, ગાંધી (બેડી) કુટુંબના વડવા વૃજલાલ એમ બે નામ લઈને શેઠ પાનાચંદ વૃજલાલ ધર્મ ફંડ પેઢી એમ નામ આવ્યું છે. ૧-શ્રી અભયદેવસૂરીશ્વર જ્ઞાનમંદિર, ૨–શેઠ મણીભાઈ સામળભાઈ પાઠશાળા, ૩- કસ્તુરલાલ વાડીલાલ પરીખ લાયબ્રેરીનું સંચાલન વી. એ. પરીખ એજયુકેશન ટ્રસ્ટ કરે છે. કપડવણજમાં વિશાશ્રીમાલી અને વિશાનીમા. એમ બે જેનેની જ્ઞાતિઓ છે. તેમાં વિશાશ્રીમાલીનાં ૬૦ અને વિશાનીમાનાં પ૦૦ લેણુ હશે. કપડવણજની વિશાનીમા જ્ઞાતીની વસ્તીને મોટો ભાગ મુંબાઈ છે. તેથી ગણે ઉત્તરતે ભાગ સુરત છે. તેથી એ વસવાટ અમદાવાદ છે. દીલ હી કલકત્તામાં બબે ચાર ચાર ઘર છે. અત્યારે કપડવણજમાં ૧૩૨ યર ખુલ્લાં હશે. ત્રણસો માણસ જેવી વસ્તી કપડવણજમાં હશે. વિશાશ્રીમાળીના ત્રીસ પાંત્રીસ ઘર કપડવણજમાં ખુલ્લાં હશે. બીજા અમદાવાદ વગેરે સ્થળોએ છે. બને જ્ઞાતીમાં થઈને કપદવણજનાં સાધુ સાધ્વીઓ કે જેની નોંઘ મળી શકી છે. તેમાં ૬ વિશાલીમાલીનાં ને ૧૨૪ વીશા નીમા જ્ઞાતીનાં સાધુસાધ્વીઓ છે. (તાજેતરમાં પાંચગામનાં સાધુસાધ્વીઓના લિસ્ટનું સંપાદન આ. કંચનસાગરસૂરિએ (આ ગ્રંથના સંપાદક)
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy