________________
પૂતિ નબર-૩ એક ભાઈએ હનુમાનજીની જાત્રાએ પધરવા માટે કુલીકેપના બે પાના જેટલે એક લેખક એકવખત બહાર પાડ હતું, તેમાં લખ્યું હતું કે-“ સરખલીયા દરવાજા પાસે મહાન વિશાલ ભેરુ રાજા મહારાજાના સંકટ સમય માટે હતુ. મંગળયૂતિ મારુતી નંદન “હનુમાન” દાદા છે, તે કપડવણજની રેકી કરી હતી. એવી દંતકથા હતી કે પુરાતન વખતના ધનવાન નગરપતી શેઠ સામળભાઈ નથુભાઈના વંશજેને દાદાએ સ્વપ્નમાં દર્શન આવી કહ્યું કે “મારી ઈચ્છા મુજબ, આ મારી મંગળ મૂતિ બાબળદ જોડેલા રથમાં લઈ વન પરિક્રમા કરાવી મારી પ્રાણ પ્રતિષ્ઠા કરાવજે.” આથી એમ થયું જ હશે. આ ઉપરથી એમ થાય કે ખાઈ ખેદતાં નીકલ્યા પછી હનુમાનજી સરખલીયા દરવાજા બહાર ગમે ત્યાં હશે. પછી હનુમાનજીને શેઠ મીડાભાઈ ગુલાલચંદની સરખલીયા દરવાજા બહારની ધર્મ શાળામાં પધરાવ્યા.
આ ઉપરથી એક વાત લક્ષમાં લેવા જેવી છે કે પૂર્વ કાળમાં શેઠીયાએ ગામના મનને અનુકુળ કેમ રહેવાય ને ગામમાં કેમ આનંદ અને સંપ રહે તે કરતા હશે. આથી જ હનુમાનજીએ શેઠીને પધરાવ્યા આદેશ કર્યો હશે. (લેખક-સંપાદક)