SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ દશમું ১২৭ આ વિભાગમાં રહેતા. થોડાક મુસ્લીમ રંગરેજ તથા બ્રહ્મક્ષત્રિય ભાઈઓના કુટુંબ પણ છાપકામ કરતા હતા. હાલમાં આ કેમના ભાઈઓ અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ ગયેલા છે. તાઈવાડે : ભાવસારવાડથી આગળ જતાં તાઈવાડી વિભાગ છે. આ મુસલમાન કેમના ભાઈઓ કપડાં તુણવાને બંધ કરતા હતાં. હાલમાં કેઈ અહીં આ ધંધે કરતું નથી, પણ તેમના વિભાગમાં તાઈઓની યાદમાં તાઈઓની મજીદ છે. લુહારાવાડે પહેલાં આ શહેરમાં કહેવાય છે કે આ કેમનાં ચારસો જેટલાં ઘરે હતાં. તેઓ લેતું ગાળવાને તથા ઘડવાને બંધ કરતા હતા. લટું ગાળવાની ભઠ્ઠીઓ મહેર નદીના કાંઠે હતી. જેના કાટના ટેકરા હાલ પણ મોજુદ છે. લોઢા સાથે . કેઈક વનસ્પતિનો રસ ભળવાથી રૂપા જેવું થતું પણ રાજયની બીકે આ પ્રજા ભાગી ગઈ અને વઢવાણ, લીમડી અને અમદાવાદ તરફ વસી. તેમના વંશજો હયાત છે. હાલમાં આ સ્થળે લુહાર (પંચાલ) કેમના ઘરે છે. તેઓ લોખંડ તથા એજીન્યરીંગ વિભાગના સારા એવા જાણકારે છે. જટવાડો –બાબી વંશના વખતમાં પ્રજાના રક્ષણ માટે જટ કેમના મુસલમાનોને મીઠા તલાવના દરવાજા પાસે વસાવેલા. હાલ આ લોકોની વસ્તી નથી. મોટા નાગરવાડાની હદ પુરી થતાં ત્યાંથી મીઠી તલાવના દરવાજા પાસેની હદ સુધીને જટવાડો કહે છે જોઈવાડ -હાલના નદી દરવાજા પાસે જઈઆવાડને વિભાગ છે. જ્યાં પહેલાં જોઈ આ જાતના મુસલમાન બાબીવંશના સમયમાં જ વસેલા. આ ગામ રક્ષકોએ પ્રજા પર જુલમ કરવા માંડે. એક માતેલે ઘેટે તેમના = મકાને પાસેના ચોરા પાસે બાંધતા અને આ રસ્તેથી જતા પ્રજાજનેને ફરજીયાત આ ઘેટાને સુંઘવાની ફરજ પાડતા. આ જુલ્મના પડઘારૂપી આ જુલ્મીઓને એજ બાબી વંશના લાડણ બેગમના સમયમાં જ સજા કરી, હદપાર કરી, તેમનાં મકાને જમીનદોસ્ત કર્યા. હાલમાં પણ તે સ્થળે ખેદકામ કરતાં જુની ઈમારતોના અવશેષો મળી આવે છે. (ગટર યેજના વખતે જુના અવશેષો દેખાયેલ) પાછળના ભાગમાં વણકર વગેરે રહે છે. - સૈયદવાડ મુસ્લીમ જગતમાં સન્માનિત હઝરત સૈયદ મુબારક સાહેબના પવિત્ર રૉયદ વંશના વારસદારનાં અહીં કુટુંબ વસે છે. અંતિસરીયા દરવાજા પાસેના કસ્બામાં આ વિભાગ આવેલ છે. હાલમાં પણ ત્યાં એક વિશાળ સૈયદની હવેલીના નામે ઓળખાતું મકાન છે. જે તેની જાહોજલાલીની યાદ આપે છે. શ્રીઅમૃતબાઈ શેઠાણીની ભવ્ય ભાવનાના પ્રતિકરૂપ શ્રીઅષ્ટાપદજીના દેરાસરના મહત્વના કાર્યકર શેઠાણીના નિમકહલાલ સેવકેમાંના વ્યક્તિ તરીકે હુસેનમીયાં દાદામીયાં સૈયદને ફાળો હતે. હરિજનવાસ –શહેરની સફાઈ કરી પ્રજાને તંદુરસ્તી માટે પ્રયત્ન કરનાર પ્રજાના સેવક જેવા હરિજન ભાઈઓને વસવાટ દરેક દરવાજા બહાર છે. આ રીતે અંતિસરીયા રીના દરવાજા બહાર, ૨-ગાંચી બારના દરવાજા બહાર, ૩–સરખલીયા દરવાજા બહાર,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy