________________
કપડવણજની ગૌરવગાથા મોટા વિભાગે
કંસારવાડા (હેળી ચકલા) અંતિસરીયા દરવાજેથી સીધા પશ્ચિમ તરફ જતાં ડાબા હાથે જ્યાં લાંબી શેરીને રસ્ત શરૂ થાય છે. એ જ ચગાનમાં ફાગણ સુદ પૂર્ણિમાએ હોળી પ્રગટાવવામાં આવે છે. આ સ્થળને હોળી ચકલું કહે છે. આ વિભાગને કંસારવાડાને ચકલો કહે છે. આ વિભાગમાં કહેવાય છે કે ૩૦૦ ઘરે કંસારાનાં હતાં. આ ભાઈએ બાબીવંશના સમયમાં ગામ છોડી નડીયાદ, વિજાપુર વગેરે સ્થળે ગએલા કહેવાય છે. હાલમાં આ સ્થળે ઐશ્વર્યવાન જૈન પ્રજા તથા અન્ય કેમની પ્રજાને વસવાટ છે. હાલ જે કસાઈવાડે છે તે પહેલાં જૈન પ્રજાના વસવાટવાળે ભાગ હતો.
હાલમાં શ્રીશામળભાઈ શેઠની પોળમાં જે હર્ષદ માતાજીની પ્રતિમા છે, તે પ્રથમ ટાંકલાની દેરીથી કંસારા ભાઈઓ લાવેલા એમ કહેવાય છે. હાલમાં તેને વહીવટ દરજી કેમના ગોર કરે છે.
મલેકવાડે – કંસારાવાડાના ચકલેથી ગોરવાડાના માર્ગે કાચના કારખાના તરફ ગયા બાદ ત્યાં એક ગાનમાં ખંડેર છે. ખંડેર ઇમારતની પડોસના ભાગને મલેકવાડ કહે છે. આ ખંડેર મલેક દરબાર” (જુઓ ચિત્રો)ના નામે ઓળખાય છે. મલેક કુટુંબ અલવાની ઈમાનદારી ભગવતા પ્રતિષ્ઠિ મુસલમાન ભાઈઓ હતા. આ કેમની પહેલાં એક રાજવી જેવી જાહોજલાલી હતી. આ ઈનામદાર ઉદાર અને વીર પણ હતા. પાડોશમાં કાલ સૌયદને રોજે છે.
સીસગરવાડઃ આ વિભાગમાં વસનારા મુસલમાન ભાઈઓ કાચના કારખાનામાં ગોળામાં સીસું રેડવાનું કામ કરતા. સીસું રેડનાર સીસગર કહેવાયા. અને આ વિભાગને સીસગરવાડ કહેવા. પાસેના વિભાગમાં કાચના કારખાનામાં બંગડી બનાવનાર જ્યાં વસે છે તે વિભાગને બંગડીવાડ કહે છે.
કડીઆવાડઃ ઃ કડીયાની મરજીથી ભાવસારવાડથી આગળ જતાં ડાબા હાથે જે વિભાગ છે તેને કડીયાવાડ કહે છે. આ મુસલમાન કડીયાભાઈએ મકાને ચણવા, બાંધવાને બંધ કરે છે. કપડવણજ શહેરનાં મોટા ભાગનાં મકાનો તેઓની હાથ કારીગરીના નમુના છે.
ભાવસારવાડ : કડીયાવાડ પુરી થતાં તાઈવાડા સુધીના ભાગને ભાવસારવાડ ઉફે છીપવાડ કહે છે. કાપડ માટેના પ્રખ્યાત શહેરને છાપકળા સાથે સંબંધ હોય જ. પહેલાં
આ હિંદુ ભાવસાર તેમના ભાઈઓ કપડાં લાવતા અને રંગતા. તેથી તેઓને છીપા પણ ' કહેતા. ધીમે ધીમે આ ઉદ્યોગ પણ નરમ બનતે ગયે. આ એક જ કેમના ભાઈઓ